________________
લઈ જાય છે, તેની બરાબર તપાસ કરી અવજે.” રાજાની આ સુચના ધ્યાનમાં લઈને તે રાજસેવક બજારમાં જઈને બે."
અહીં અભયા ડોસીને કેટલાક દિવસથી પેટમાં દુઃખતું, તેથી તેણે વિજયાને ભલામણ કરી રાખી હતી કે–“ બજારમાં બીજે મળે તે લઈ આવવું. તેની ફાકી લેવાથી દસ્ત સાફ આવશે અને ભૂખ બરાબર લાગશે. આ વાત ધ્યાનમાં રાખીને વિજયા તે દિવસે ખાસ બીજેરાની તપાસ કરવા આવી હતી. આજે તે તેણે વધારે પૈસા આપીને પણ બીજેરૂં લઈ જવાને નિશ્ચય કર્યો હતે. રાજાની ભલામણથી રાજસેવકે શાક વેચનારને તે બીજેરાના બમણું દામ લેવાનું કહી રાખ્યું હતું. - વિજ્યાએ બજારમાં આવીને તપાસ કરી તે બીજા બીજોરા કરતાં તે રાજાના બીજેરાના તેને બમણુ પૈસા લાગ્યા. બે ત્રણ જગે તપાસ કર્યા પછી પણ તેને તેજ બીજેરૂ લેવાની ઈચ્છા થઈ. તેથી તેને લાગ્યું કે–આ બીજેરૂં લેવાની મને જે વારંવાર આંતરિક પ્રેરણ થાય છે, તેનું કંઈક કારણ હેવું જોઈએ.” પણ તેનું ખરું કારણ તે સમજી શકે નહિ અને તે લેવાની પોતાની તીવ્ર ઈચ્છાને પણ તે અટકાવી શકી નહિ આથી તેણે તે બીજેરૂં લઈ લીધું. એટલે રાજ પુરૂષ તેણીની ઓળખાણ લઈને ચાલતો થયા. આમાં તે કંઈ પણ ભેદ સમજી શકી નહિ. ઘરે આવીને બીજેરાને કાપતાં તેમાંથી બાર રત્નો નીકળ્યાં, તેણે તે અલ્યા ડેસીને બતાવ્યાં એટલે તેણે વિજયાને ભાગ્યની પ્રશંસા કરી. અહીં રાજ સેવકે આવીને રાજાને બીજેશ સંબંધી બધી હકીક્ત કહી સંભળાવી, તેથી રાજાએ પણ પિતાના મનમાં વિજયાના ભાગ્યની તારીફ કરી. આ ઉપરથી વિજયાએ પોતાના ભાગ્યરવિ-દિવસને અરૂણાદય કલ્પી લીધું અને પિતાને પતિ જાણે હવે આવવાની તૈયારીમાં હાય-એ તેણીના અંતરમાં ભાસ થયે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org