________________
(૯૫) આથી રાજાને પણ મંત્રીની મેટાઈપર જરા ઈષ્ય અને ગુસ્સો આવી ગયે. તરતજ તેણે પોતાના રાજ્યમાં ચેતરફ ઘોડેસ્વારે દેડાવી દીધા અને રાજના તમામ નાકરેને અમુક દિવસે ત્યાં આવવાની સૂચના કરી દીધી. - મંત્રીના આવવાના સમાચાર કાને પડતાં જ પ્રચંડસિંહને અને દુષ્ટસિંહને મનમાં મેટે ધ્રાસકો પડશે. તેમને આ એક મેટી ધાસ્તી પિઠી કે જતી સંબંધી વાત અને તે ચીઠ્ઠી જે પ્રગટ થશે તે બાબતને જે ખુલાસે માગવામાં આવશે, વળી રાજા એ સંબધમાં આંખ ઉંચી કરશે, તે આપણું બચાવને એકે રસ્તે નથી. તેમાં પણ વધારે ધાસ્તી જેવું તે એ છે કે રાજાને એ બાબતમાં આપણે છેક છેતરી લીધો છે.” - એવામાં દુષ્ટસિંહ બે –તે ચીઠ્ઠી પેલી હઠીલી પ્રધાનની સ્ત્રીના હાથમાં ગઈ છે. તે વખતે ગુસ્સાના જુસ્સામાને જુસ્સામાં તે ચીઠ્ઠી બતાવ્યા પછી પાછી લેતાં હું ભૂલી ગયે. જે તે ચીઠ્ઠી બહાર આવી તે આપણું બારમું મંડાશે.”
પ્રચંડસિંહ“અરે ! પણ અત્યારે તે બધા ભોજનની ભાંજઘડમાં પડયા છે. ઠીક થયું કે રાજાએ પોતાના તમામ માણસેને લાવ્યા છે. એ બિચારે મંત્રી એ વાત સાંભળશે, તે તેને સાત પાંચ થઈ પડશે, રાજાએ તેને હઠ હઠાવવાને ઠીક માર્ગ શોધી કહાયે. હવે આ બાબતમાં જે એ પછાત પડશે, તે તે બિચારે પોતાની મેળે પિબારા ગણું જશે, અને તેના પર સજાની બહુજ કફ મરજી થશે. એટલે પછી આપણને કોણ બેલાવનાર છે?
દુષ્ટસિંહ– હે ! આતે તમે વચમાં એક ખુશાલીની વાત શોધીને સંભળાવી દીધી. બસ, બરાબર છે, તેણે રાજાની સામે હઠ લીધી, એટલે રાજા પણ તેને મદ તોડવાનો પ્રયત્ન કરેજ. આ સાહસમાં ખરેખર તે હારી જવાનો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org