________________
(૮૧) પત્ની થઇને આવી સ્થિતિ કેમ ભાગવે!-એજ મારા મનમાં માટી ગુંચવણ ઉભી થઇ છે. ઠીક છે, તમે અત્યાર સુધી તા મને છેતરી રાખી, પણ હવે આજેજ મારા પિતાશ્રીને કહીને તમને મારી સાથેજ રાખું. તમારી આવી સ્થિતિ તે મારાથી નહિ સહનકરી શકાય.” વિજયા——-“ સરસ્વતી વ્હેન ! આપણ સ્ત્રીજાતને તે બધાં સુખ એક શીલ-ધર્મમાં સમાઇ જાય છે, જેમ સુખ ભાવે છે, તેમ દુ:ખ પણ ભાવકુ' જોઇએ. દુ:ખ કોઇ આપતું નથી, પણ પાતાના કર્માનુસારેજ પ્રાપ્ત થાય છે. તેા દુ:ખથી ડરી જતાં તે કાંઇ ટળતુ નથી, તેને તા ભાગવ્યેજ છુટકા. જે મનુષ્ય દુઃખથી ડરીને દૂર ભાગે છે, તે પોતાના જીવનને કૃતાર્થ કરી શકતા નથી. બધા દિવસે સુખનાજ હાય-એવા કાંઇ નિયમ નથી. વળી સુખની સાથેજ દુ:ખ તેા રહેલજ છે. સુખ દુ:ખના સરવાળા મેાટા છે, તેના ઘેરાવા લાંમા છે અને તેમાં નાના મોટા સૌ પ્રાણીને આવવુંજ પડે છે. જુઓ, સાંભળેા—
“ ઉડ્ડય તે અસ્તના ચક્રે, ફરે દુનીયા તણી બાજી; શકાય ના કની કાથી, સવારે શું થવાનુ છે. થવાનું તે થવા દેજે, મને તું મસ્ત થઇ રહેજે; મળે ના કાઢિ યત્નાથી, સવારે જે થવાનુ છે.” જે
મનુષ્ય ગૌરવની ગુમાનીમાં ઘેલે ખની અભિમાનના એટલે જઈને બેસે છે, એ માત્ર મૂખોઇજ છે. માટે વ્હેન ! હું આ સ્થિતિને ખરાબ સમજી, તા મને દુઃખ થાય ને ? હું એને ખરાખ સમજતીજ નથી, અને તેથી મને લેશ માત્ર પણ ખેદ થછ્તા નથી.” સરસ્વતીએ આ બધી વાત સાંભળી તેા લીધી, પણ્ તે અનુભવની બહાર હાવાથી તેના અંતરમાં ન ઉત... તરત તેણે પેાતાના ઘરે આવીને તે મધી હકીકત પિતાને કહી સંભળાવી અને ઉપરાંત ભલામણ કરી કે— તાત ! ગમે તમે કરી વિજયા હૅન આપણા ઘરમાં મારી સાથે રહે એવી ગાઠવણ કરેા અગર છેવટે તે કદાચ અહી રહેવાનુ કબુલ ન કરે, તેા માસિક અમુક
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org