________________
(૪) પ્રકરણ ૪ થ
શ્રી સંધ-ભક્તિ.
“વિશ્ર્વ સોનું તન્ન, कमले जिनशासने । चिरं विवेकवाब्जीयात्, શ્રીસંઘો, રાખŻસવત્ ” ॥
ગત–સરોવરને વિષે જિનશાસનરૂપ કમળમાં રાજહંસ સમાન વિવેકને ધારણ કરનાર એવા શ્રીસંધ ચિરકાલ જયવંત વૉ.
મતિસાગર મત્રીને હવે માગળ પ્રયાણ કરવાની જરૂર ન રહી. પુણ્યની સિદ્ધિ બતાવવાને તેને કામઘટ મળ્યા, વળી માર્ગે ચાલતાં કામકુભ સંભાળવાની કે ઉપાડવાની પણ તેને ઉપાધિ ન હતી. એટલે તે પાછા પોતાના નગર તરફ કર્યાં. પા તાના વતને જતાં રસ્તા વચ્ચે તેને પેલા રાક્ષસને સંતુષ્ટ કરવાનુ ખાકી હતુ. તેથી મંત્રી જે માગે આવ્યા હતા, તેજ રસ્તે પાછા ચાલ્યે. મરણને ભેટવા જતાં તેનું મન લેશ પણ પાછું ન હતું. અત્યારે તે તે એમજ સમજતા હતા કે રાક્ષસના હું ભક્ષ્ય થઈશું. તેની ઇચ્છા મુજબ હવે તેને મારે શરીર આપણુ કરવુ પડશે. ગમે તેમ થાએ, પણ મારે તા . પૂના
"
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org