________________
(૪૭)
ભરતચકી જેવા મેટા મહારાજાઓ પણ શ્રીસંઘના ચર ણથી પિતાના હાંગણને પાવન કરવા ઈચ્છે છે. કહ્યું છે કે—
"कदा किल भविष्यन्ति,
मद्गृहांगणभूमयः। श्रीसंघचरणांभोज
રોનિપવિત્રતા” | એટલે–અહે! શ્રીસંઘના ચરણ કમળની રજશ્રેણિથી મારા ગૃહાંગણની ભૂમિ કયારે પવિત્ર થશે ?
વળી શ્રીસંઘ જેના ભવનને સ્પર્શ કરે છે, તે અનેક પ્રકારે આબાદી પામે છે. કહ્યું છે કે
"रूचिरकनकधारा प्रांगणे तस्य पेतुः,
प्रवरमणिनिधानं तद्गृहांतः प्रविष्टम् । अमरतरुलतानामुद्गमस्तस्य गेहे,
भवनमिह सहर्ष यस्य पस्पर्श संघः"॥
એટલે—જેના ભવને હર્ષ પૂર્વક શ્રીસંઘ પધારે છે, તેના આંગણે ઝગમગતા સુવર્ણની વૃષ્ટિ થઈ, કીંમતી રત્નનું નિધાન તેના ઘરમાં દાખલ થયું અને તેના ઘરે કલ્પવૃક્ષો તથા કપલતાઓનો ઉદય થયો સમજવો.
શ્રીસંધના ગુણેનું વર્ણન કરતાં શાસ્ત્રકાર કહે છે કે – "रत्नानामिव रोहणः क्षितिधरः खं तारकाणामिव,
स्वर्गः कल्पमहीरूहामिव सरः पंकेरूहाणामिव । पाथोधिः पयसांशशोव महसां स्थानं गुणानामसावित्यालोच्य विरच्या भगवतः संघस्य पूजा विधि:"।
એટલે–જેમ રતનેનું સ્થાન રેહચલ, નક્ષત્રનું સ્થાન આકાશ, કપક્ષેનું સ્થાન સ્વર્ગ, પાણીનું સ્થાન મહાસાગર,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org