________________
જમાડી શકશે? ન તે એની પાસે કંઈ દ્રવ્યાદિનાં સાધન છે કે જેથી જરૂરી વસ્તુઓ તુરતમાં મેળવી શકે. એક સામાન્ય માણ સની જેમ એ પગે પ્રવાસ કરે છે. માટે એની માગણને સ્વીકાર કરે તે વાજબી નથી. વખતસર એ આપણું મશ્કરી કરવા આવ્યા હશે. પિતાની પાસે જેને કંઈ ખાવાનું નથી, તે આપણા મેટા શ્રીસંઘને આમંત્રણ આપી મોટું માન મેળવવા આ છે. અરે! એ કે અવિચારી માણસ છે કે આપણને વિના કારણે એણે વિચારમાં નાખી દીધા ? વળી “તારી પાસે શું છે? તારી આગળ કંઈ દેખાતું નથી. તું દરિદ્ર જેવો લાગે છે, સાધહીન છે, અમારી મશ્કરી કરવા આવ્યા છે, ઈત્યાદિ બેલ તેને કહેવા, તે તે બહુ હલકાઈ છે. એમ પુછવાને આપણે ધર્મ નથી.”
એ રીતે તેઓ મસલત ચલાવતા હતા, એવામાં એક ચાત્રાળુએ કહ્યું કે–ભાઈઓ! આવા લાંબા વિચારમાં શું પડયા છે? આપણને ખાત્રી ન થતી હોય તે આપણે સૌ પોનું રાંધી લઈએ. એટલે સમાધાન થઈ જાય. - આ ઉતાવળીયે વિચાર કેટલાક વૃદ્ધ જનેને પસંદ ન પડયે. તેમણે સંધવાની સલાહ ન આપતાં જણાવ્યું કે–“ભાઈએ આપણે તીર્થયાત્રા કરવા નીકળ્યા છીએ. માટે બે ઘડીવાર ધીરજ ધરવાથી આપણું શરીર કંઈ સુકાઈને સમાપ્ત નહિ થઈ જાય. વળી એ આપણને ઉલ્લાસથી આમંત્રણ આપવા આવ્યા, તેને ઉત્સાહ ભંગ કરે તે પણ આપણને ઉચિત નથી. આપણે ભાજન વેળા સુધી રાહ જોઈએ. ત્યાર પછી બધું જણાઈ આવશે. આપણે તેના આમંગાણને અરવીકાર નથી કર્યો. એટલે વખતસર તે ગમે ત્યાં સગવડ કરીને આપણને જોજન કરાવે. અગર તેણે
ક્યાં પણ તૈયારી કરી હોય, તે તે નકામી થઈ પડે. માટે ઉતાવળ કરવી વાજબી નથી.”
કેટલાક ઉતાવળીયા લેકેને જે કે આ વિચાર બંધ 5 બેસતા ન થયા, તથાપિ સંઘપતિ અને બીજા કેટલાક મટેરાની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org