________________
(૫૧) બનાવ જોઇને બધા સાનંદાશ્ચર્ય થઈ ગયા. આ તે પૃથ્વીની પદમણુઓ કે સ્વર્ગની સુંદરીએ? આ તે ઇંદ્રની અપ્સરાઓ કે પાતાલની દેવકન્યાઓ? તે કમનીય કામિનીઓને જોતાં બધા વિધ વિધ વિકલપ કરવા લાગ્યું. તેમની ચાલવાની ઢબ, પગ નાખવાની પદ્ધતિ, વસ્ત્રાભૂષણ સજવાની સફાઈ, વચન બોલવાની ચતુરાઈ અને પીરસવાની કુશળતા જોઇને બધા મેહ મુગ્ધ બની ગયા. અહા! વિધાતાએ દુનીયામાં કેવા મેહનીય યંત્ર ગોઠવ્યા છે? કહ્યું છે કે—
“સંસારે વિદિvri
महिलारूवेण मंडिअं पासं । बझंति जाणमाणा,
ગયાનમાર રતિ” | અહો ! આ સંસારમાં નિર્દય વિધાતાએ મહિલારૂપી પાશ માંડે છે કે જેમાં સુજ્ઞ જનો જાણી જોઈને બંધાય છે અને અજ્ઞજને પણ બંધાય છે.
ખરેખર! પુરૂષો એમજ સમજે છે કે “દુનીયામાં જે દયિતા–પ્રમદાન હતા, તે સંસાર દુર ન લાગતા કહ્યું છે
“સંસાર! તવ પર્યન્ત
gવી ન વયની છે अन्तरा दुस्तरा न स्यु
વિરે મસિઃ ” | હે સંસાર! જે વચમાં મદમાતી માનિનીઓ નડતર કરનાર ન હોત તે તારે છેડે (મોક્ષ) કંઈપણું દૂર ન રહેત,
એ મૃગાક્ષીઓમાં કંઈ અજબ મેહિની મંત્ર રહેલ છે, એમ તે યોગીઓ પણ માન મૂકીને માન્ય કરે છે. નહિ તે તેઓ વનવાસના વિકટ સંકટે શા માટે સ્વીકારી લેત? એક કવિ કહે છે કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org