________________
(૭૦.) એટલે—જન્મની સાથેજ મરણ જોડાયેલ છે, મરણથી અચવાના જીવાને કંઇ ઉપાયજ નથી, અને બધાના દેખતાં એ માર્ગ હમેશાં વહ્યાજ કરે છે, તેા પછી તેવા અનિવાય પ્રસંગ માટે શાક ન કરતાં સુકૃતમાં આદર કરવા એજ સર્વોત્તમ છે.
જુઓ, શેઠજી ! એક વખત કોઇ ઘરડી ડાસીના યુવાન પુત્ર મરણ પામ્યા. તે મુઢ ડાસી પત્થરથી પોતાનું માથુ કુટવા લાગી અને પુત્રના શમની સાથે તેણે જીવતાં ખળી મરવાના નિશ્ચય કર્યાં. લાકોએ બહુ સમજાવ્યા છતાં તેણે પેાતાની હઠ ન મુકી એવામાં એક ચેાગી ત્યાં માવી ચડયા. તેને ડેસી પગે પડીને કહેવા લાગી કે–મહારાજ! મારા એકના એક પુત્રને કૃપા કરી સજીવન કરે. મારા હાથ પગ અને જીવન એજ છે.' ત્યારે ચેોગી એક ક્ષ્ાક
ત્યા યંત્ર વેપનિ નો જોગન, मृतः पूर्व ततोऽधुना ।
भृशमानीयतां रक्षा,
जीवयामो यथा तथा
જે ઘરમાં પૂર્વે કોઇપણ મરણ ન પામ્યું હોય તે ઘરમાંથી સત્ત્વ રાખ–ભસ્મ લઇ આવે, તે તે ભસ્મથી હુ” એને
જીવતાં કરી આપીશ.”
મહના ઉછાળાથી ડીસી અનુક્રમે એકેક ઘર ભમતાં ભ્રમતાં આખા શહેરમાં ફ્રીવળી. પણ તેવી ભસ્મ કયાં ન મળી છેવટે તે નિરાશ થઈને પાછી આવી. ત્યારે ચેાગીએ તેણીને સમજાવ્યું કે—જ્યારે મરણ વિનાનુ કાઇ ઘર બાકી નથી. તો પછી તું શા માટે શિર ફાડવા બેઠી છે? આયુષ્ય ખુટત સા મરણને શરણ થવાના છે. મરણુ પાછળ મરવા કે કલ્પાંત રવા કરતાં ધર્મ સાધના કર, કે જેથી તારૂ જીવન સુધરી જાય. એ કુદરતના કાયદા સૌને એક સરખી રીતે લાગુ પડે છે’
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org