________________
वायत्त
धमाश्रयत
.
(૭૩) પિતાને સ્વાધીન હોય, તેટલાથી સુખ માનતાં સતિષ ધારણ કરતાં મનની વ્યાકુળતા ટળી જાય છે કહ્યું છે કે –
“ક્ષિત મનસા સર્વ
कस्य संपद्यते सुखम् । दैवायत्तं जगत्सर्व,
तस्मात्संतोषमाश्रयेत् ॥ પિતાની મનની ધારણા પ્રમાણે સુખ કેને પ્રાપ્ત થાય છે? કારણે સમસ્ત જગતુ દૈવ-પોતાના કર્મને આધીન છે. માટે સતિષ ધારી લેવું યોગ્ય છે.
શેઠજી! આપની સરસ્વતીને પૂર્વકૃત કર્મ ભેગવવું પડયું છે. કર્મને દયા આવતી નથી. તે ગમે ત્યારે પિતાને વિપાક બતાવે છે. પૂર્વકૃત કર્મથી કોણ છુટી શકે ? કહ્યું છે કે
“હુપત્ત-
વનિ, शुभमशुभं वा स्वकर्म परिणत्या । तच्छक्यमन्यथा नैव,
વનું વાકું પિ દિ’ | * એટલે–અન્ય જન્મમાં પિતાના પરિણામથી જે શુભાશુભ કર્મ ઉપાર્જન કર્યું હોય, તે દેવ કે અસુરોથી પણ અન્યથા થઈ શકતું નથી.
કર્મની રેખા કઈ રીતે ટળી શકતી નથી. મોટા મુનીવરે પણ તે ભેગવ્યા વિના છુટી શક્યા નથી, તે સામાન્ય માણસનું શું ગજું ? જે વસ્તુ પોતાને સ્વાધીન ન હોય, તેને માટે સંતપ્ત થવું તે અજ્ઞાનતા છે. એક કવિએ આ લેકમાં કર્મની પ્રબળતા ઠીક બતાવી છે
"उदयति यदि भामुः पश्चिमायां दिशायां, प्रचलति यदि मेरूः शीततां याति बहिः।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org