________________
“વાહ! આપનું ગમે તેવું કામ કરવાને હું બંધાયેલે છું આપ ફરમાવે, એટલે તે કામ કરવાની તૈયારી કરૂં? દુછસિ હે
સાહ બતાવતાં કહ્યું – : “અહો! આ તમારા ઉમંગથી તે મને ઘણા જ સંતોષ થાય છે એમ બોલતાં પ્રચંડસિંહ કામ નિવેદન કરતાં ત્યા
ભાઈ દુષ્ટસિંહ ! હું ગઈ કાલે મતિસાગર મત્રીના ઘરે કાર્યો હતો. ત્યાં તેની અપ્સરા જેવી રૂપવતી રમણને જોતાં મને લાગ્યું કે દુનીયાની દયિતાએ બધી એની દાસી સમાન છે. એ પતેતી પદમણને જ્યાં સુધી આપણા પક્ષમાં ન લઈએ ત્યાં સુધી આપણી જીંદગી નકામી છે. બેલે, એ કામ સાધી શકશે?”
હા, હા, તેવા તે કેક કામ સાધીને આપની શાબાશી મેળવી છે, તે એ કામ શું માત્ર છે?” દુષ્ટસિહે છાતી ઠોકીને હિમ્મત બતાવી.
2. પછી દુષ્ટસિંહ તરતજ ત્યાંથી નીકળીને મંત્રીના ઘરે ગશે. વિજયસુંદરી તેને જોઈને વિચારમાં પડી, છતું કંઈ અણુ બેલી નહિ.
“સુંદરી! હું આજે તમને એક સુખ સમાચાર સંભળાવવા આવ્યો છું. જે સુખની દરકાર કરતા હે, તે એ મારો સંદેશે સ્વીકારી , દુષ્ટસિંહ હસતાં હસતાં બોલ્યા. ' .
“ભાઈ ! તમને હું ઓળખતી નથી, છતાં આમ અચાનક અહીં આવીને તમારે મને કેવો સંદેશ કહે છે? વિજયસુંદરી નરમાશથી બેલી..
“દેવી! જે તમારે હવે પછીની જીદગી સંપૂર્ણ સુખમય વિતાવવી હોય, તે હવે તમારા પર મહારાજાની મેટી મહેરબાની થવાની છે, મારા રૂપ અને ગુણથી માહીપતિ તમારાપર માહિત થયા છે. રાજાએ જે ધારે તે કરી શકે છે, છતાં તમે તમારી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org