________________
વળી મહા પુરૂષ કામને પણ અને સમાન હી ગયા છે કેમકે–
"तावन्महत्त्वं पांडित्य, कुलीनत्वं विवेकिता। यावज्ज्वलति नांगेषु,
અહો ! જ્યાં સુધી શરીરમાં કામાગ્નિ જાગ્રત થઈને જવલંત થતો નથી, ત્યાં સુધી જ મનુષ્યના મહત્ત્વ, પંડિતાઈ, કુલીનપણું અને વિવેક સહી સલામત રહી શકે છે, પણ કમાનિ જાગતાં તે બધાનો ધ્વંસ થાય છે.
' મન્મથદેવની આગળ મેટા ધીર પુરૂષે પણ કાયર જેવા બની જાય છે. કહ્યું છે કે
વિવાતિ જાવાસ, हसति शुचिं पंडितं विडंबयति । अधरयति धीरपुरूषं,
क्षणेन मकरध्वजो देवः "॥ અહા ! કામ-મકરધ્વજ દેવની શક્તિ કે વિચિત્ર પ્રકારની છે. તે કળાકુશળ પુરૂષને વિકળ-ભ્રમિત બનાવે છે. પવિત્રતાને તે હસી કહાડે છે. પંડિતજનેને સતાવીને શરમાવે છે અને ધર્યવંત પુરૂષને બાયલા બનાવે છે. એ મદનની મસ્તી કે અજબ પ્રકારની છે.
ખરેખર! એ મન્મથના મજબુત મારથી બચી જનારા કઈ વિરલા વીર પુરૂજ હશે. એક બહાદુર અને સુજ્ઞ શિરેમણિ નરવીર કહે છે કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org