________________
(૬૨) રાજી ખુશીથી પ્રેમ બતાવશો, તે તમે સાક્ષાત સ્વગના સુખ ભોગવી શકશે.” દુષ્ટસિહે જુદી જ જાળ પાથરી. -
કાલે કે નવીન પુરૂષ આવ્યું હતું, તેના તમે મદદગાર લાગે છે. પાછળથી તપાસ કરતાં તે પ્રચંડસિંહ, રાજાને માનીતે હજુરીયે હતો, ભાઈ ! તમે કેણ છો અને અહીં તમે કેની પ્રેરણાથી આવ્યા છે?” મંત્રી મહિલાએ તેની ઓળખાણ માગી.
“હું દુષ્ટસિંહ નામે કોટવાલ છું. મને અહીં કેણે મેકલેલ છે. તે અત્યારે તારે જાણવાની શી જરૂર છે? જો તારે મન માનતા સુખમાં દિવસે ગાળવા હેય તે સમજુ થઈને સમજી જા નહિ તો પછી..........દુષ્ટસિંહ આગળ બોલતાં અટકી ગયે.
“ભાઈ ! હું પણ તને નમ્રતાથી કહી દઉં છું કે તમે આટલેથીજ અટકી જાઓ. સતીઓને સતાવીને કણે સાર કહા છે? પરસ્ત્રીના મેહમાં ફસાઈને કણ સુખી થયે છે? દુષ્ટસિંહ ! પ્રચંડસિંહ કે તારે રાજા તે શું પણ કદાચ ઇંદ્ર પિતાને ઐરાવણ હાથી મેકલે, તેપણું તે મારા મનથી એક પાષાણના પૂતળા તલ્ય છે. માટે એ એઠ ચાટતાં અટકી જા’ સંદરીએ પોતાનું સહેજ સ્વરૂપ બતાવ્યું.
આટલું થયા છતાં દુષ્ટસિંહ એ અધમમાર્ગથી પાછો ન હ. તેણે જ સત્તાની ધમકી આપીને કહ્યું – “અરે! કદાગ્રહી કામિની! તને શાંતિથી સમજાવતાં તો તું છાપરે ચડી બેઠી. સ્ત્રી જાત આખિર સુધી પણ પોતાની હઠ મૂકે નહિ, અને તૂટયા સુધી તાણે. હજી પણ સાનમાં સમજી જા, નહિ તે પગલે પગલે પરિતાપ પામીશ, અહીં કેણુ તારી હારે આવનાર છે?
સુંદરીએ વિચાર્યું કે–આ લેકે પોતાની સત્તા અને દુષ્ટતાના દેર પર આવ્યા લાગે છે. વખતસર એમની બીજી સંતામણું તે હું સહન કરી લઈશ પણ બલાત્કાર કરવા આવશે, તે કંઈ ઉપાય નથી, છનાં સમજાવવા પ્રયત્ન તે કરે. એમ ધારીને તે પુનઃ બેલી...અરે! દુષ્ટીમતિના દુષ્ટસિંહ!
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org