________________
અને તેનું સ્થાન ચંદ્રમા છે, તેમ શ્રીસંઘગુણેનું સ્થાન છે, માટે હે ભણ્યાત્માઓ! તમે શ્રીસંઘને સત્કાર તથા તેની પૂજા કરે.
શ્રીસંઘભકિતનું મહાતમ્ય વર્ણવતાં કહ્યું છે કે"यद्भक्तेःफलमदादिपदवी मुख्यं कृषेशस्यवत् ,
चक्रित्वं त्रिदशेंद्रतादि तृणवत् प्रासंगिकं गीयते । शक्तिं यन्महिमस्तुती न दधते वाचाऽपि वाचस्पतेः,
संघासोऽघहरः पुनातु चरणन्यासैः सत्तां मंदिरम्"॥
એટલે—કૃષિ કરતાં જેમ ધાન્યની મુખ્ય પ્રપ્તિ થાય અને ચારે તો ધાન્યની પાછળ આવેજ, તેમ જેની ભક્તિ કરતાં તિર્થંકરાદિ પદવીનું મુખ્ય ફળ મળે અને ચક્રવત્તી કે ઈદ્ર પદ તે પ્રસંગે પ્રાપ્ત થાયજ, વળી જેના માહાત્મ્યની સ્તુતિ કરવામાં બહસ્પતિની વાણું પણ અશકત બની જાય છે એ નિર્દોષ શ્રીસંઘ પિતાના ચરણ ન્યાસથી સજજનોના મૃડાંગણને પાવન કરે.
અહિ ! આજે મારું અહો ભાગ્ય ! આજ મારા સુકૃતને સૂર્ય પ્રકાશ્ય! શ્રીસંઘના દર્શનથી આજે હું પાવન થયે. પ્રબળ પુણ્યનો ઉદય થયા વિના પુરૂષને શ્રીસંઘ ભક્તિને લાભ મળતે નથી. વળી મને કામઘટ જે પ્રાપ્ત થયો છે. તેની પણ હવે બરાબર સફળતા થશે.” - એ પ્રમાણે ઉલ્લાસ પૂર્વક વિચાર કરી મંત્રીએ સમય સાધીને શ્રીસંઘને જમાડવાને માટે આમંત્રણ કર્યું. આથી સંધપતિ તેમજ સંઘના લેકે આશ્ચર્ય પામ્યા; કારણ કે મંત્રી પાસે કઈપણ સાધન જેવામાં ન આવ્યા. વળી સંપત્તિને સુચવનાર રસ્થ ગાડાં માણસે દાસ-દાસીઓ, સામાન કે અધાદિ કંઈ તેની પાસે દેખાતા ન હતા. તેથી સઘજનોએ સંઘપતિ સાથે મળીને વિચાર કર્યો કે -- આ કેઈ અજા પ્રવાસી લાગે છે. એની પાસે પિતાને ખાવા પૂરતું પણ સાધન નથી, તે એ આપણને શી રીતે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org