________________
(૪૪) પદાર્થ એણે. મેળળ્યા કયાંથી ? એને કાĚ દેવતા પ્રસન્ન છે કે એ પાતે કાઇ દ્વિવ્ય વિદ્યા મંત્ર કે લબ્ધિનું પાત્ર છે? કઇ પણુ એની પસે ચમત્કારી વસ્તુ તે છેજ, તે વિના આટલી બધી રસવતી એ તૈયાર કેમ કરી શકે ?' આમ વિચાર કરીને રાફ્સ ઓલ્યા હે ભવ્ય પુરૂષ ! તું કોઈ સામાન્ય પુરૂષ તા નથીજ. તારા ભવ્ય તેજસ્વી લલાટ અને બીજા લલિત લક્ષણા પરથી તું કોઈ બહાદુર અને ભાગ્યશાળી પુરૂષ લાગે છે. હું ભાગ્યના ભ દ્વાર ! તું હું તે ખરા કે આવી દિવ્ય રસવતી તે શી રીતે અનાવી ? હું ધર્મા ! સત્ય હકીકત છુપાવવાને તું અસત્ય એલીશ નહિ. જે તારી પાસે કાંઈ વિદ્યા, મત્ર કે લબ્ધિ હોય, તે કહી દે.
"
રાક્ષસના અત્યાગ્રહથી કામઘટની વાત મંત્રી છુપાવી નં શકયેા. તેમ અસત્ય તો તેનાથી બેલાય તેમજ ન હતું. એટલે તેણે રાક્ષસને જણાવ્યું કે મામા ! મારી પાસે કામકુભ છે, તેના પ્રભાવથી હું મન માનતી વસ્તુ મેળવી શકું છું.’
એ વાત સાંભળતાં રાક્ષસને કામઘટની લાલચ લાગી તરતજ તે ખેલી ઉડયેશ—હું નર રત્ન ! તારી પાસે હવે મારી એકજ માગણી છે, તે એજ કે જે કામઘટ તને પ્રાપ્ત થયા છે, તે મને આપી દેવાની ઉદારતા અતાવ. બસ, આ કરતાં વિશેષ તારી પાસે હું કંઈજ માગતા નથી.’
રાક્ષસની માગણીથી મત્રીને બહુ વિચાર થઇ પડ્યે એક તરફે કામઘટ જેવી કીમતી વસ્તુ આપી દેતાં અને બીજી આજી રાક્ષસની પ્રાર્થનાના ભંગ કરતાં મંત્રીને નદી-વ્યાધ્રના જેવા ન્યાય આવી પડયા. લાંબે વિચાર કરીને તેણે રાક્ષસમે કહ્યું કે— હું રાક્ષસ ! મા તારી યેાગ્ય માગણીના હું કેમ સ્વીકાર કરૂ ? કામઘટ જેવી કીમતી વસ્તુ હું શી રીતે આપી શકું? તારે બીજી કંઈ માગણી કરવી યોગ્ય છે, પણ એ વસ્તુને તુ માહ મૂકી દે.’
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org