________________
(૩૦) ઓવતાં પણ પોતાના કાર્યની સિદ્ધિ કરી શકે છે. રામચંદ્રને સમુદ્ર તરીને લંકા જીતવી હતી, સામે રાવણ જે રાક્ષસપતિ રિપુ અને પિતાની પાસે સંગ્રામમાં સહાયતા કરનાર વાંદરાઓ હતા, તેમ છતાં તેણે રાક્ષસે ને સંહાર કરીને રાવણને જીતી લીધે એટલું જ નહિ પણ તેને યમધામમાં મેકલી દીધો. માટે કાર્યની સિદ્ધિ મહા પુરૂષના સત્ત્વમાં રહેલી છે, તેમના બાહ્ય ઉપકારણે (સાધન) ઉપર સાધ્યસિદ્ધિને આધાર નથી. કાયર જનો પોતાના ઘરમાં પણ ભય પામે છે અને સત્ત્વવંત સજજને વિકટ અટવી પર્વત કે શત્રુઓના મધ્ય ભાગમાં રહ્યા છતાં વ્યાકુલ કે નિરાશ થતા નથી. તેઓ પોતાના પ્રાણ કે પૈસાની પરવા કરતા નથી, પણ માત્ર એક સર્વને જ સત્કૃષ્ટ માને છે, કહ્યું
“સારાનરીનાં, - તિરાર્થરિનામા प्रभ विष्णुन देवोऽपि,
કિં પુના શો કન” | એટલે—સત્ત્વમાંજ સંપૂર્ણ આસ્થા રાખનારા અને પિતાની લીધેલ પ્રતિજ્ઞાને બરાબર પાળનારા એવા નર વિરેને દેવતા પણ ડગાવી-ચલાવી ન શકે તે સામાન્ય માણસનું શું ગજું?
એક સત્ત્વ જે સતેજ હોય, તે ગઈ લક્ષમી પાછી આવે છે, સંપત્તિ અને કીર્તિ પણ સત્વર સાંપડે છે. જુઓ, સત્વશાળી વનરાજ (સિંહ) ને કેાઈની દરકાર હોતી નથી. કહ્યું છે કે
“Is સાથોડ્યું,
શsgHપરિઝરડા स्वप्नेऽप्येवंविधा चिंता,
मृगेन्द्रस्य न जायते"॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org