Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
!! દયા ધર્મનું મુળ છે. ' શ્રી મહાવીરાય નમઃ અહિંસા પરમો ધર્મ. |
ફોન : 9. ૯ એ. ૪૦ છે કે શ્રી જીવદયા મંડળ-રાપર-કચ્છ
– નમ્ર અપીલ :- '
ધર્મપ્રેમી ભાઇશ્રી, - જીવદયા ક્ષેત્રે ઊમદા કાર્ય કરી રહેલ શ્રી જીવદયા મંડળ રાપરને ઓળખાણ છે છે હવે ભાગ્યે જ આપવાની રહે. કારણ કે છેલ્લા ૨૦ [વીશ] વર્ષથી સતત જીવદયાની
કાર્યવાહીના કારણે સારાયે કરછ, કાઠીયાવાડ, ગુજરાત તેમજ મુંબઈ કે મહારાષ્ટ્રમાં તે છે છે ખુબ જ જાણીતી સંસ્થા બની ચુકી છે. ગમે તેવી મુશ્કેલીઓ ભરેલી સ્થિતિમાં પણ આ ?
સંસ્થાએ શકય સુયોગ્ય રીતે અબોલ જીવોનું જતન કરેલ છે તેમ ગમે તેવી આર્થિક છે ભીસ વખતે તેમ દુકાળના સમયે ગમે તેવી કપરી સ્થિતિમાં પણ ઢારે લેવાની ના ? નથી તેમ ગમે તેટલી મોટી સંખ્યામાં પણ ઢોરોને નિભાવ કરેલ છે.
રાપર તાલુકે વિસ્તારની દૃષ્ટિએ ખુબ જ વિશાળ છે. તેમ વ્યવસાય ખાસ કરીને ર ખેતી અને પશુપાલન હે ઈ ઢોરોની સંખ્યા વિશેષ રહે છે. વળી તાલુકામ ખાસ કોઈ
બીજી પાંજરાપોળ નહોતાં આ સંસ્થા ઉપર કાયમીપણે ઢોરોનું ખુબ જ મોટું ભારણ ન રહે છે. આ વરસે વરસ ખુબ સારૂ હોવા છતાં આ સંસ્થામાં હાલે તે રોની સંખ્યા છે છે ૨૧૫૦ (એકવીસે પચાસ)ની આસપાસ છે. સંસ્થા પાસે ફંડ સિવાય બીજા કેઈ આવ. ૧ કનું સાધન ન હોવાથી સંસ્થા હંમેશાં આર્થિક ભીંસમાં જ જીવે છે. આથી આ છે સંસ્થાને આર્થિક સહયોગની ખુબ જ આવશ્યકતા રહે તે સ્વાભાવિક છે. તે જીવદયા 1
પ્રેમી ભાઈઓ, શ્રી સંઘ તથા સેવાભાવી સંસ્થાઓને નમ્ર વિનંતિ કે આ સંસ્થાને A આર્થિક સહયોગ આપી અપાવી આભારી કરશે. વિતેલા વર્ષોમાં નામી-અનામી જે ! કે સોને ખુબ સુંદર સાથ અને સહકાર મળેલ છે તે સૌને સહદય પૂર્વક આભાર અત્રેથી ન { વ્યકત કરીએ છીએ તેમ ભવિષ્યમાં પણ સૌને સહયોગ મળતું રહેશે એવી અપેક્ષા , રાખીએ છીએ...
છે તાક : શક્ય હોય તે સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવા નમ્ર વિનંતી. સંસ્થાનું ખાતુ છે , દેના બેંક રાપરમાં છે. શ્રી જીવદયા મંડળ રાપરના નામનું છે. હાલ ઢોરની
સંખ્યા ૨૧૫૦ ની છે. લી. ટ્રસ્ટી મંડળ તથા કાર્યવાહક કમિટી શ્રી જીવદયા મંડળ રાપર-કચ૭-૩૭૦૧૬૫