________________
આત્માની સ્વભાવ દશા
૧૫
છે કે, જીવ સિવાય અન્ય દ્રબ્યાના ધર્મ, તે તે દ્રવ્યના પ્રતિ પ્રદેશમાં છે. તે પ્રદેશમાં રહ્યા છતાં જ પ્રવૃત્તિ કરે છે. પરંતુ એક પ્રદેશને અન્ય પ્રદેશ સહાયકરૂપે વત્ત વારૂપ એકત્રિત પ્રવર્ત્ત ન નથી. જીવદ્રવ્યના સર્વ પ્રદેશસમુદાય મળીને પ્રવૃત્તિ કરે છે, માટે તે જીવદ્રવ્યકર્તા છે. કર્તાપણું એ જ ઈશ્વરતા છે. અજીવ દ્રબ્યામાં પણ અનન્ત ગુણુ તથા અનન્ત પર્યાય છે. પરંતુ તે પોતાના ગુણ્ણાને જાણતા નથી. અને આત્મા પોતાના જ્ઞાનાદિ આત્મગુણ્ણાને તથા અનન્ત પરદ્રવ્ય અને તેના પણ અનન્તગુણાને જાણી શકે છે. જાણવુ એ અસાધારણ ધર્મ છે. તથા સ્વચારિત્રગુણુ દ્વારા આત્મા, પેાતાના ગુણામાં રમણ કરે છે, માટે આત્મા સ્વરૂપાનુભવી છે. જે કર્તા હાય છે તે જ ભેાક્તા હાઈ શકે છે. પરંતુ જે કર્તા નથી તે ભેાક્ના હાઈ શકતા નથી. જે કાં-જ્ઞાતા—ચારિત્રવંત અને ભોક્તા છે, તેજ પરમેશ્વર છે. પરમેશ્વર ચેતનરાજ ઉપરક્ત જ્ઞાનાદિના અનન્તનિધિયાને પ્રગટરૂપે ભોગવે છે, તે જ આત્માની સંપૂર્ણ સ્વભાવ દશા છે. આત્માના જ્ઞાનાદિ ગુણ્ણાની સંપૂર્ણ સત્તા આત્મામાં જે તિરાભાવી પડ઼ે છે, તે નિરાવરણુ સકલ પુદ્ગલસ`ગરહિત હૈ।તે છતે પ્રગટ થાય છે. સ્વભાવદશાની પ્રગટતામાં પ્રાપ્ત, આત્માના અભ્યાઆધસુખના પ્રમાણુને સ્પષ્ટ કરતાં શ્રી વીરવિજયજી મહારાજે એક સ્તવનમાં કહ્યું છે કેઃ—
“તુમ સુખ એક પ્રદેશનુ રે, વિ સાવે
લાકાકાશ” આત્માના એક એક પ્રદેશમાં અનન્તગુણુ, અનન્ત