________________
ચૌદ ગુણસ્થાન
સંસારની વૃદ્ધિ કરાવનારા બની જાય છે. મુક્તિને રાગ તે દૂર રહ્યો, પણ મુક્તિને અદ્વેષ પ્રાપ્ત થતાં તે તપ-જપાદિ કિયા સફળ બનવા લાગે છે. એટલું જ કે તપાદિ સદનુષ્ઠાન ઉપર રાગ તેવો જરૂરી છે. આથી જ અભવ્યને મુક્તિ-અદ્વેષ હોવા છતાં સદનુષ્ઠાન ઉપર રાગ ન હોવાથી તેના તપાદિ અનુષ્ઠાને મુક્તિસાધક બની શકતા નથી.
યોગની પૂર્વસેવાની જેમ સમ્યગ્દષ્ટિની પણ પૂર્ણસેવા હોય છે, જેમાં અન્ય દર્શનેના આચારની આરાધના સાથેને માધ્યસ્થ ભાવ પ્રધાન બને છે. માધ્યસ્થપૂર્વકની તે આરાધનાઓ સમ્યકૃવની પ્રાપ્તિમાં અત્યન્ત સહાયભૂત બને છે માટે જ તેને સમ્યફવની પૂર્વસેવા કહેવાય છે.
આપણે પૂર્વે જોઈ ગયા કે આ અપુનબંધક ભાવમાં રહેલા આદિધાર્મિકને અધ્યાત્માદિ વેગનાં બીજેની પ્રાપ્તિ થાય છે. આ
ગબીજ, આઠ યોગદષ્ટિમાંની ૧ લી મિત્રાદષ્ટિમાં વર્તતા ગીને પ્રાપ્ત થાય છે. એગદષ્ટિની સઝાયના ૮ મા છેકમાં આપણું ગ્રન્થકાર પરમષિ જણાવે છે કે,
ગના બીજ ઈહાં ગ્રહે, જિનવર શુદ્ધ પ્રણ રે, ભાવાચાર જ સેવના; ભવ ઉદ્વેગ સુઠામે રે...”
ગની આઠદષ્ટિનું સવિસ્તર વિવેચન કરવા પૂર્વે ૧ લા ગુણસ્થાને આદિધાર્મિકને પ્રાપ્ત ૧ લી ૪ દષ્ટિનું વર્ણન જરૂરી છે. એમાં ૧ લી મિત્રાદષ્ટિને આરંભ કરતાં પહેલાં તેના જ એક અંગ રૂપ એગ. બીજ -શું છે? વગેરે વિચાર કરીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org