________________
ગની પૂર્વસેવા
[૩] અપુનર્બન્ધક અને એની ઉપરના સમ્યગદષ્ટિ આત્માઓને આધ્યાત્માદિ ગની પ્રાપ્તિ થઈ શકે છે પરંતુ એ માટે જરૂરી એવી યેગની પૂર્વસેવાને અભ્યાસ કરવાને હેય છે. આ અભ્યાસમાંથી પસાર થયેલા આત્મા એ વ્રતસહિત તત્વચિન્તનાદિ એમના અધિકારી બની શકે છે.
પૂર્વસેવા તરીકે મુખ્ય ચાર વસ્તુ છે : (૧) ગુરુ-દેવાદિપૂજન (૨) સદાચાર (૩) તપ (૪) મુક્તિઅદ્વેષ.
ગુર–પૂજન : માતાપિતા કલાચાર્યને ગુરુ કહેવાય. તેમના સગા-સંબંધી આદિ ગુરુવર્ગ કહેવાય. એમનું પૂજન કરવું એટલે (૧) ત્રિકાળ નમસ્કાર (૨) અભ્યસ્થાનાદિ વિનય (૩) લઘુતા () અશુચિ-વિસર્જનાદિ અગ્ય સ્થાને એમને નામે ચાર ન કર. (૫) એમની નિંદા સાંભળવી નહિ. (૬) સારાં વસ્ત્રાદિ આપવા (૭) હિતકર ક્રિયા કરાવવ (૮) એમને અનિષ્ટ વ્યવહાર–ત્યાગીને ઈષ્ટમાં પ્રવૃત્તિ કરવી. પરંતુ તેમ કરતાં ધર્માદિ પુરુષાર્થને બાધ ન આવે તે ખાસ જેવું. (૯) ગુરૂવર્ગનાં આસનાદિ પોતે ન વાપરવા (૧૦) મૃત્યુ બાદ એમની સંપત્તિને તીર્થ–સ્થાનમાં જવી. જે પોતે લે તે તેમના મૃત્યુ આદિની અનુમતિ લાગે. (૧૧) એમના પ્રતિબિંબ સ્થાપી વ્યાદિ પૂજા કરવી. કેટલાક તેમણે સ્થાપિત કરેલી દેવપ્રતિમાદિની પૂજા કરવાનું કહે છે. (૧૨) આદરપૂર્વક એમનું પૂજન વગેરે મરણોત્તર ક્રિયા કરવી. ચી. ગુ. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org