________________
૧૮
ચૌદ ગુણસ્થાન
દેવપૂજન : પુષ્પાદિપૂર્વક પ્રીતિ-ભક્તિભરી આરાધ્ય દેવની સ્તવનાઓ કરવી. જ્યાં સુધી સમજણના અભાવે વીતરાગસર્વજ્ઞ ભગવાનની ઓળખ ન થાય ત્યાં સુધી મહાદેવાદિ સર્વ દેવોને સામાન્યથી અથવા અતિશય શ્રદ્ધાથી પરલેકદષ્ટિવાળા આત્માને તેઓ પણ ગૌરવ કરવા એગ્ય છે.
અહીં આ પ્રવૃત્તિ ચારિસજજીવની ચાર ન્યાયથી યેગ્ય જ સમજવી. સર્વ દેવોને સામાન્યથી પૂજતે આત્મા જ્યારે અરિહંત દેવમાં ગુણાધિકતા જુએ છે ત્યારે અન્ય દેવો ઉપર દ્વેષ કર્યા વિના એમને છેડી દઈને અરિહંતદેવનું પૂજન કરે છે.
ગુરુદેવાદિ પૂજન કર્યું તેમાં આદિ પદથી પાત્ર એવા વ્રતધારી સાધુઓ અને સ્વયં રાંધવાના ત્યાગવાળા માત્ર ભિક્ષાજવી સાધુઓને વિશેષ દાન દેવું. તે સિવાય અન્ય, દીન, કૃપણ, કેઢિયા, રેગી વગેરે બધાને દાન દેવું. આ દાન પિતાના પિષ્ય વર્ગને બાધ ન કરે તે રીતે દેવું જોઈએ તથા સ્વ–પરને ધર્મબાધાકારી જાળ–છરા વગેરે વસ્તુનું ન હોય.
સદાચાર : લેકનિંદાભય, દીનહીન ઉપર ઉપકારયત્ન, કૃતજ્ઞતા, દાક્ષિણ્ય, સર્વનિંદાત્યાગ, સદાચારી પ્રશંસા, આપત્તિમાં અદીનતા, સંપત્તિમાં ઉચિત વર્તાવ અને નમ્રતા, અવસરેચિત હિત–મિતભાષિત, વચનપાલન, વ્રતચુસ્તતા, અવિરુદ્ધ કુલાચાર અગ્ય ધન-વ્યયત્યાગ, સ્થાને ધનવ્યય, પ્રમાદત્યાગ, અવિરુદ્ધ કાચા-પાલન, પ્રામાણિકતાપૂર્વકને ઉચિત વ્યવહાર નિન્ય પ્રવૃત્તિને સદૈવ ત્યાગ.
તપ : ચાન્દ્રાયણદિ (શુક્લપક્ષમાં ૧-૧ કળિયે વધારતો જવાને અને કૃષ્ણપક્ષમાં ઘટાડતે જવાને) બીજા પણ કષાયનિધિ, બ્રહ્મચર્યાદિ સહિતના મૃત્યુંજય, પાપસૂદન આદિ તપો.
અહિદ સુખની આશંસા વિના “ો હી ઉસ મા ૩ ના નમ: આદિ મન્ટોની તપૂર્વકની સાધના
મુક્તિ-અદ્વેષ : ભવાભિનંદિ જીવોને ભવની તીવ્ર આશંસા “હોવાથી મુક્તિ પ્રત્યે દ્વેષ હોય છે. માટે જ એની તપ–જપની ક્રિયાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org