________________
ગતિ મનુષ્યગતિ તિર્યંચગતિ નરકગતિ રૂપ ચાર ગતિવાળા સંસારમાં રખડપટ્ટી કરવા રૂપ ભાવગને દૂર કરીને પરમ શાશ્વત શાંતિમય મુકિતપદને પામું. દ્રવ્યરેગનો ઈલાજ કરતી વેલાએ જેવી રીતે (૧) વૈદ્ય (૨) દવા (૩) પથ્થભેજન એટલે આરોગ્યને પમાડનારા આહાર વિગેરે, આ ત્રણ સાધનની જરૂર પડે છે, તેવી રીતે ભાવગને હઠાવનારા આ ઉત્તમ ત્રણ સાધને મને ભાભવ મેલ –તે આ પ્રમાણે ૧ કંચન કામિનીના સર્વથા ત્યાગી, મહા સદ્ગુણ સંપન્ન ગુરૂમહારાજ, તે વૈદ્ય (૨) આપશ્રી યુગદીશ (શ્રી આદીશ્વર ભગવંત) નું ઉત્તમ નિશ્ચલ ધ્યાન તે દવા. (૩) તથા જગતભરના બધા જીવેને મારા જેવા ગણીને તેમની ઉપર દ્રવ્ય-ભાવ દયા રાખું, એ પથ્થભેજન. આ ત્રણ સાધને મને ભવોભવ મલજો. ૪
મંત્રી આત્મહિતકર સાત પદાર્થોની માગણી આ પ્રમાણે કરે છે –
( ઍવાન્તવૃત્ત ) शास्त्राभ्यासो जिनपदनतिः संगतिः सर्वदाऽऽयैः ।। सद्वृत्तानां गुणगणकथा दोषवादे च मौनं ॥ सर्वस्यापि प्रिय हितवचो भावना चात्मतत्त्वे । संपद्यन्तां मम भवे भवे यावदाप्तोऽपवर्गः ॥ ५ ॥
સ્પષ્ટાર્થ–(૧) જૈન શાસ્ત્રાદિને અભ્યાસ એટલે ૧-પથ્થભોજનનું વર્ણન “ભાવપ્રકાશમાં” આ પ્રમાણે કર્યું छे–“ पथ्ये सति गदार्तस्य किमौषधनिषेवणम् ? ॥ पथ्येऽसति गदातस्य, किमौषधनिषेवणम् ॥१॥