Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
ખગમેદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચેાથે
ક્રમ એટલે નિનુ°ધ કર્યું. જગતને જે ઇષ્ટ હાય છતાં પરિણામે અનિષ્ટ હાય તા તે હિતેષી કરવા તૈયાર નહીં થાય,
અનુમાદન કાને કહેવાય ?
તીર્થંકરે સથા હિંસાદિક પાંચના ત્યાગ કર્યાં છે. તે ત્રિવિધે મન, વચન, કાયાથે કરી કરવું નહિં કરાવવું નહિં અને અનુમેદવું નહિં. તમે કરવામાં સમજી જશે કે-પાત કરે તે કરવુ', પણ અનુમેાદન કૈાનું નામ ? ત્રણ ચીજ, પ્રશ'સા–અનુમેદન-સહવાસ, અનુમાઇન-અનિષેધ અનુમાનના સારૂ ગણવું એ પણ અનુમેદના. સારૂં' ન કહે પણ એના સહવાસ રાખે તે અનુમેદન, શ્રાવકપણામાં પાપના ત્યાગ તે કેટલે ? દરવાજા ખુલ્લા ને ખાળે ડૂચા એટલે તમે તમારા અંગત પશુ ત્યાગ કરેા એટલું જ, કીડીની હિંસાને ત્યાગ કર્યા. તમારી બાયડી છે.કરાએ ખુન કર્યું તે વખત તમે આરેાપીના વકીલ કરી કે બચાવવાંના વકીલ કરે છે ? ભાઈ ભાંડું મિત્ર ઓળખીતા વેવાઈ એ બધામાંથી કાઈપણુ ખૂન કરે તેના બચાવમાં કેડ
૨૫
બાંધી ઉભા રહેનારા. એકનુ અધ, અનેકનું ટ્રે, એક નખ પુર જેટલે પણ સબંધી તેનું ક્રામ હોય તે રગદોળી નાખવા મહેનત કરીએ. જે શાસ્ત્રકાર કહે છે કે ઘર છેાડી નિકળે ત્યારે જ સાધુ પણું, પાતે સાચી સાક્ષીપૂરવામાં જૂઠાપણુ આવે તેથી ડરે છે. આવી રીતે સાચી વાતમાં ભળતુ જૂઠ્ઠું ખેલાય તે વખતે ગભરાય, પણ કુટુંબમાં કાઈ ખાટા દસ્તાવેજ
કરી આવે તે વખત બચાવમાં ઉભા રહેવાય છે. આમ ચારી બ્રહ્મચર્ય માં ગૃહસ્થ પવિત્ર રહે તે પણ ખાળે ડુચા ને દરવાજા ખુલ્લા. આ શાથી ? સહવાસ હાવાથી, તેમ અનિષેધ કાઈપણુ આપણી નજરે ખુન યા તે બીજું ભય કર કાર્ય કરતા હાય અને આપણી શક્તિ છતાં ન રેકીએ તે અનિષેધ અનુમેદના. તેમ જે જે પાપના પ્રસંગે તે જાણ્યા પછી રૈકવાને માટે ન કહીએ તે આખા કુટુંબની છાયા ખચાવ કરવા તરફ જાય છે. માટે સહવાસ બધાનુ કારણ હાવાથી એ અનુમેાઇનાનું કારણ છે, આ ત્રણ પ્રકારની અનુમાદના છે તેા, તીર્થકર મહારાજ ઋષ્ઠિ કષાયે કે પૈગલિક સુખ માટે ધર્મ કહેવાનું કહે તે પાંચે મહાવ્રત અનિષેધ અનુમાઇનામાંથી ખસી જાય. તેથી મેક્ષ માટે જ ધર્મ કહ્યો છે તેનુ’ વિશેષ સ્વરૂપ અગ્રે,