Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust

View full book text
Previous | Next

Page 370
________________ પ્રવચન ૧૭૬ મું ૧૩૯ રેક છો સ્વરૂપે સિધ્ધ સરખા છે ચાહે નિમેદને જીવ હોય કે બે ત્રણ ચાર ઈદ્રિયવાળે હેય, કોઈપણ જગોએ જીવ હોય તે જીવ કયા લક્ષણને ? સિદ્ધ સ્વરૂપને. દરેક જીવને સિદ્ધ સ્વરૂપ માને ત્યારે જ કર્મ માની શકશે? મતિ શ્રત અવધિ જ્ઞાનાવરણીય કેવળ જ્ઞાનાવરણીય કયારે માને ? બધા અતમાં કેવળ જ્ઞાનાવરણીયથી ઘેરાએલા છે. એમ કયારે મનાય? જ્યારે તે આત્મામાં કેવળ મનાય ત્યારે. જીવને જો તમે શુદ્ધ અનંત સુખ સ્વરૂપ ન માને તે પુદ્ગલ મળવાથી સુખ દુઃખ ઉત્પન્ન થયા ? આત્મા સુખ સ્વરૂપ છે, દુઃખ સ્વરૂપે તેવા રૂપે પુલ પલટાવે છે, જીવને અનંત સુખદન સ્વભાવવાળો માને. સિદ્ધ સ્વરૂપમાં અનંત સુખ વેરે છે. શાતા વેદનીયથી પુદગલ દ્વારાએ થવાવાળું સુખદુઃખ નથી, પણ આત્મ સ્વરૂપનું અનંતુ સુખ છે. એથી આગળ મેહનીય કર્મના બે ભેદ, દર્શન મેહનીય ને ચારિત્ર મેહનીય, જીવને સમ્યકત્વ સ્વરૂપ ન માનીએ તે દર્શન મેહનીય માનવાને હકશે? છોકરાને મની મેકાણુ વાંજણીને ઘેર ન હોય. દર્શન મેહનીય કેને ઘેર ? જીવને સમ્યકત્વ સ્વભાવ હોય તેને ઘેર જીવને શુદ્ધ સ્વરૂપ સમ્યકવી માન પડે. જેને આત્મા ચારિત્રમય છે તેને ચારિત્ર મેહનીય કર્મ હોય-એમ માનવું પડે. સૂફમનિગદને આત્મા અનંત જ્ઞાન દર્શન સ્વરૂપ છે. સમ્યકત્વવાળે અનંતસુખ સ્વરૂપવાળે માન પડે. સિદ્ધનું જે વરૂપ તે સૂફમનિમેદનું પણ સ્વરૂપ છે. સિધાએ સ્વરૂપે પ્રગટ કરેલું છે ને આપણે સ્વરૂપે પ્રગટ નથી કર્યું. હવે મેક્ષતત્વ ઉડી જાય તે પછી જીવના સ્વરૂપને નકશે કયા? દસ્તાવેજ ગુમ થયે. ફરીયાદ કરે ફી ભારે વકીલ કે હાજર થાય, બધું કરે છતાં દસ્તાવેજ ગુમ થાય, ત્યાં શું હોય? જેમ કેરટમાં ફરીયાદ કરી, ફી ભરી, વકીલ ક ઉભા રહ્યા પણ દસ્તાવેજ ગુમ થાય તો બધી મહેનત નકામી છે. તેમ જીવાદિક આઠનું નિરૂપણ ક્ષતત્વની માન્યતાને અંગે છે. જીવનું શુદ્ધ સ્વરૂપ કયાનમાં ન હોય તો જીવાદિકનું નિરૂપણ શું કાર્ય કરે? માટે જૈન શાસનમાં મેક્ષસિવાય બીજી ઉપાદેયતા નહીં. સમ્યકત્વવાળાને ભવ નિર્વેદ છે. દુર્ગતિને નિર્વેદ નથી. દુર્ગતિને નિર્વેદ મિયાત્વીને પણ હોય છે. નરકની તિર્યંચની અઘમ સ્થિતિ દેખી મિથ્યાત્વીના કાળજા નથી કંપતા? દુઃખથી નિર્વેદ આવ તે સમ્યકત્વનું ચિન્હ નથી. ચારે

Loading...

Page Navigation
1 ... 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444