Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust

View full book text
Previous | Next

Page 435
________________ શ્રી આગાદ્વારક-પ્રવચન-ત્રણ વિભાગ પાંચમા પ્રવચન ૧૮૫ સું ભાદરવા વદી ૧૦ ને શું વાર શાસકાર મહારાજા આગળ શ્રાવકના ૨૧ ગુણ સ્વરૂપ દૃષ્ટાંત બધું જણાવી ગયા, પણ તે જ્ઞાનભૂમિકા, પણ તેટલ થી કલ્યાણનું પગથિયું મંડાતું નથી, વિજ્ઞાનભૂમિકામાં આવે તે ઈષ્ટસિદ્ધિનું પગથિયું મંડાય, આશ્રવ છાંડવાલાયક છે, સંવર નિજ શા મેક્ષ સર્વેયા આદરવાલાયક છે, આ નિશ્ચય થાય નહિં. પુન્ય ‘ત સાધન તરીકે માત્ર લેવાનું છે. એનું છાંડવાપણું આપોઆપ થવાનું છે. તે આપોઆપ ક્ષય થઈ જાય છે. સામાયિકાદિક પાપના ક્ષય માટે બતાવ્યા. ૪૫ આગમ તપાસીએ. ૮૪ સૂત્ર તપાસીએ તે એક જગે એ પણ પુન્યના સય માટે આ કાર્ય કરવું એવું વિધાન નીકળશે નહિંપાપના ક્ષય માટે જ્ઞાનાવરણયના ક્ષય માટે જ્ઞાન જ્ઞાનીની ભકિત આદિ કરવું. કમસૂદન તપ કરવું વિગેરે કર્મક્ષયના, પાપના ક્ષય માટે સ્થાન પર ઉપદેશ સૂચના અપાયા, એક પણ જગો પર પુણ્યના ક્ષયને ઉદ્દેશ નથી. rrrrr wા પિયટ્ટાઇ બેલે છે. પણ પાપ વિશોષણ શું કામ ગાડ છે? પુણ્ય સગે લાગે છે? મોક્ષને અંગે જે પાપ રોકનાર તેમ પુણ્ય પણ મોક્ષને રોકનાર છે. મેક્ષાથીને પુન્ય પણ ક્ષય કરવાનું. ઉપદેશક મહારાજે ગણધર મહારાજે પાવાણું કમાણ નિશ્થાયણએ કહી ઉલટું ડહાળ્યું, “કમ્માણ નિશ્થાયણએ કહેવું હતું. પુણ્યના ક્ષય માટે એક પણ સાધન કરવાનું શાસ્ત્રકાર કહેતા નથી. પાપના ફળની નિંદા કરે છે. પુન્યના ફળ દેવલોક બતાવવા નિંદનીયપણું જણાવ્યું ? ભલે સુખ હોય પણ છે તે કર્મની આધીનતાને? શાસ્ત્રકાર શું કરે છે? દુર્ગતિનું ભયંકર ણું જણાવે છે. સુગતિનું ભયંકરપણું કયારે જણાવ્યું? દેવતાની રિદ્ધિનું વર્ણન કરે, ઉપદેશકને તે ઉપદેશ કરવાનું વિધાન છે. દુનિયામાં ઓપરેશન કરવું છે. તે દરદી હેરાન થયા વગર ઓપરેશન થાય તે સકસેસફલ સફળ, ટાંટીયા પછાડી ઓપરેશન કર તે તે ઘાતકી ડોકટર. તેમ નરક તિર્યંચગતિ ટાંટીયા અફળાવા સાથે ઓપરેશન છે. દેવ મનુષ્યગતિ છે ઓપરેશન, પણ હેરાનગતિ તેલી નથી.

Loading...

Page Navigation
1 ... 433 434 435 436 437 438 439 440 441 442 443 444