Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
२०१
આ આમભાદ્વારક-પ્રવચન-કોડી વિનામ પાંચમ તેમ કયારે આવે છે? બેલીએ છીએ પણ એના પાંચ લાખ થાય તે અફસેસ થાય છે? અંતઃકરણમાં આનંદ થાય છે. પાપ વળગ્યું તે નથી છૂટતું પણ વધારવું નથી જ
આ જ વિચાર કરશે ત્યારે માલમ પડશે કે આનંદ શ્રાવક, કૂવાને કાંઠે કાઉસગ્ગ કરે કેટલું મુશ્કેલ? એવી રીતે એમનાં વતે છે. ૧૦-૧૨ કોડની મિલક્ત તેમને બારથી એક કોડે વધવા ન દેવી. પાંચવાળાને પાંચે ટકવું મુશ્કેલ નથી, પણ ૧૯-૧૨-૨૦ કેડી વધવા ન દેવું તે કેટલું મુશ્કેલ? ૨૦ ક્રોડ હૈજાત છે તેમાં અભિગ્રહ કર્યો કે તેમાં વધવા ન દઉં. એ છોડી શકતો નથી, પણ આગળ વધવા દેતા નથી. ૫૦૦ વહાણ ફરે છે. ૫૦, હળથી ખેડાયું તેટલી જમીન છે. ત્રણ ચાર ક્રોડ વ્યાજે ફરી રહ્યા છે. તેને વધવા ન દેવું તે શી રીતે બને ? પણ ક્યારે બન્યું હશે ? દોરડાની બેડી ઘણી છે, ક્યાં લેઢાની બેડી થવા દઉં—એવું લાગ્યું હશે ત્યારે આગળ બંધ કર્યું હશે. પણ એક જ વસ્તુ કે આ પાપ વળગ્યું છે કે નથી છટતું પણ વધારે ન થ જોઈએ. એ ધારણાવાળા હતા, નિયમ કરનાર હતા. આપણે પાંચના દશ ને દશના બાર થયા તે આંખ ઊંચે ચડી ? પાપને પાપ રૂ૫ માન્યું હોય તે પાપની વૃદ્ધિથી આંખ ઊંચી કેમ ન ચડે? અનંતી વખત ત્યાગાદિક કર્યા પણ હજુ લીટી ભુલાઈ નથી, ખસી નથી. ઉલટી લીટી કરે તે ગ્રંથિભેદ. જેટલું મળે તેમાં આનંદ હતો, હવે જેટલું મળે તેમાં અફસોસ હોય. તેમાં આનંદ માનતા હતા, હવે છે તેને ફાંસો માને. જે હોય તેને ફસે માને. મળતાને અફસોસ, મળેલાને ફાસે માને, આ ધારણું કેટલી મુશ્કેલ છે? બેડી જકડાવા જે અફસેસ થાય. આરંભ પરિગ્રહ વિષયકષાયમાં બેડી કરતાં ભયંકર સ્થિતિ મગજમાં આવે. કૃષ્ણ શ્રેણિક સરખા દેશના સાંભળ્યા પછી નિવેદન કરે છે કે હું કમતાકાત દૂબળા અશકત, શાથી અશકત ? આ મા રા ફાંસા તેમાં ફસાયે છું તેથી, આરંભાદિકમાં ફસાયો છું તેથી અશકત, ત્રણ ખંડને માલિક સભા સમક્ષ ૩૨ હજાર ને ૧૬ હજાર મુગટબદ્ધ રાજા છે. ઇદ્રો દેવતા હાજર છે ત્યાં અશકત દુર્બળ કહે છે. તેને આરંભ પરિગ્રહ કેવા છેર લાગ્યા હશે ? જેથી આવી સભામાં પિતાની અશક્તિ જણાવે છે. આપણને વસ્તુ છેડવા જેવી લાગી નથી, તે ગુરુ આગળ કહેવાને, વખત ક્યાં છે? આ અંદર ભાસ્યું છે કયાં? એકરાર શી રીતે થઈ શકે? તે ગ્રંથિભેદ અનંતા ચક્કર ખાલી જાય તે જબરજસ્ત છે.