Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
પ્રવચન ૧૮૪ મું સાપ ગમે છે. લીસેટાને વિચાર કરો કે તેને ખાવું શાનું ભાવે? મંગળીક ચીજ છતાં તે વખતે નુકશાન વિચારાતું નથી. એને મન આખું જગતુ નકામું કેમ નથી જતું. મને લાય લાગે તે વખતે કંસારને શું કરવું? લીટા શાના છે તે તપાસે. લીસોટાથી ડર નહીં પામે પણ શાના ત્રીસેટા છે તે તપાસશે તે જરૂરી કાળજુ ધડકશે. સાપને લીટે દેખાતે લીટે ભય નહીં તે પણ લીટાને વિચાર.
પત્થરની ગાય, વાઘ શું કરે? સાપને લીટે શું કરે છે તે કાળજાને, પૂછ. આમાં તે આકાર છે, પણ આ લીટે શું કરે છે? સાપના લીટામાં કાળજા પૂજે છે તે પત્થરની ગાય ને પત્થરને વાઘ શું દૂધ દેવાને છે કે મારવાનું છે? લીટાને લીધે બીનારા એ શું જોઈને કહી શકે છે? પત્થરની પણ ગાય તું કેમ બોલ્યા ? ગાયપણું નથી. તે ગાય રાખ કેમ લગાડ? મારી જનેતા વાંઝણ કહેનારે સાચે કેટલી મુદત? પત્થરની ગાય બેલનારને સ્થાપના માન્યા વગર મીનીટ ન ચાલે. પત્થરને પણ બે વાઘ, શાથી ગાય ને વાઘ છે ? પોગલિક સુખ રાજ અને ધરમ તેને નેકર
મૂળ વાતમાં આવે, સાપને લીટે કાળજુ કતરી નાખે છે. અહીં અફસ થાય છે? લગીર હિંસા થઈ જાય તે ચીતરી ચડે છે. હિંસામય કાર્યોમાં જ્યારે ચડી? કહો, મારો સ્વાર્થ જેમાં હોય તેમાં ચીતરી સાથે સંબંધ નથી. સ્વાર્થ ન હોય તેમાં ચીતરી ચડાવું. એક ખીસકોલી પગ તળે આવી જાય તે દહાડા સુધી અફસોસ રહે, તે નવ લાખ મનુષ્ય ને અસંખ્યાત સંમૂર્ણિમે ઉત્પન્ન-નાશ થાય છે. ખપ તેને શોચ નહીં તે વિચારમાં ગયા. વિચારે, પાપની ૫ તરીકે શ્રદ્ધા કેટલી ટકી? ટકી છે તે લીટીના લહરકા જેવી. પીગલિક સુખે ટકે અને જે ધરમ બને તે કરે છે. કાં તે ધરમ પગલિક સુખ માટે કરે છે. આથી પોગલિક સુખ તે રાજા ધરમ નેકર. અર્થ કામ મારા અધિપતિ, તેના આ સાધન તરીકે ધરમને ઉપયોગ કર્યો છે. છેડે છે. અનંતી વખત ચારિત્ર લીધું, પાપસ્થાનક ઓછા કર્યા છે તે આગળ વધારે મળવા માટે, ઘર બીજાને આધીન કર્યું તે ભાડું લેવા માટે. ઘર રહે ને ભાડું વધારામાં આવે, તેમ ત્યાગ કર્યો તે “એકગણું ધન હજારગણું પુન્ય.’ પણ ભવિષ્યમાં ભાવ વધારનાર પુણ્ય મારે જોઈતું નથી. આત્માના સ્વરૂપને ડાઘ લગાડનાર જગતની ચીજ છે તે દૃષ્ટિ રાખી ડું છું,
૨૬