Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust

View full book text
Previous | Next

Page 444
________________ | ઉપદેશ માળા દે ઘટ્ટી ટીકા સહિત પ્રા૦ મહાગ્રંથને ગુજ રાનુવાદ અનુવાદ કર્તા::- આ. હેમસાગરસૂરિ પ્રભુ મહાવીરના હસ્તદીક્ષિત ત્રણ જ્ઞાનવાળા ધમદાસ ગણીવરે આગમની તુલનામાં મૂકી શકાય તેવા અનેક પ્રકારના ઉપદેશથી તેમજ પ્રસ'ગાનુરૂપ દેછાનતાથી ભ૨પૂ૨ સધના ચારે વગ"ને ઉપયોગી એવો ઉપદેશમાળા નામના ગ્રંથ રચેલે છે. તેના ઉપર ઘણી ટીકાઓ લખાઈ છે. તે પૈકી જિદગી સુધી છ વિગઈને ત્યાગ કરનાર મુનિચન્દ્રસૂરિના શિષ્ય વાદિદેવસૂરિના શિષ્ય આ. ૨ત્નપ્રભસૂરિએ માત્ર તેર હજાર ક પ્રમાણ ઘટ્ટી ના મની મહાટીકા રચેલી છે, જેને કેટલાક વર્ષો પર સંશોધન કરી સંપાદન કરેલ છે. આ ટીકા વિશેષ ઉપકારક હોવાથી પ્રાકૃત ભાષા ન જાણનાર માટે તેના અનુવાદ કરવા મને કેટલાક ભાઈએ તરફથી આગ્રહ થયા, જો કે વિશેષ કઠીન હોવાથી પ્રથમ તે ઉત્સાહ થતા ન હતા, છતાં પ્રયત્ન કરતાં સફળતા મળી છે. સિદ્ધર્ષિ ટીકાનો મહત્વનો ભાગ આ માં આવરી લેવાયા છે. અઢીસે કરતાં અધિક વિષય અને 125 ઉપરાંત કથાઓ છે. કુવલય મોળા કથા, સમરાદિત્ય ચરિત્ર, સટીક યોગશાસ્ત્ર, ચઉપન્ન મહાપુરુષચરિંત્ર, પઉમચરિય', સટીક ઉપદેશપદ આદિ ગ્રંથ માફક સારા કાગળ, સુંદર છાપકામ-બાઈડીંગ, લગભગ 6 00-850 પાન રે દળદાર ગ્રંથ ટૂંક સમયમાં બહાર પડશે.

Loading...

Page Navigation
1 ... 442 443 444