Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust

View full book text
Previous | Next

Page 419
________________ ૧૮૮ આગ મહાક-પ્રવચન – વિભાગ ૫ ગમે પુગા છતાં કેમ વૈરાગ્ય નથી થતું? ખુદ તેમની આ ગળી રૂપાળી છે, ફક્ત વીંટીની શેભા વગરની તેમાં આત્મસ્વરૂપને ખ્યાલ આવે છે. આ શોભા બહારના પદારી છે. હું કોણ? હું આત્મા કે પુદ્ગલના ઘરને ગુલામ? ગુલામને શેઠને ત્યાં વૃદ્ધિહાનિ વૃદ્ધિ હાનિ માનવી પડે, મારા ઘરમાં નહીં. ત્યારે પુદ્ગલની વૃદ્ધિએ હાનિએ શોભાએ વૃદ્ધિ હાનિ શોભા છે, નહીંતર એની પારકા ઘેર કટિયવજ કે ભીખારી થાય તેમાં મારે શું ? એમ અહીં આની વૃદ્ધિ હાનિ શાભા અશોભા થઈ એમાં અમારે શું ? જેને ગુલામીમાં જિંદગી કાઢવી હોય તેને શેઠની વૃદ્ધિએ વૃદ્ધિ, હાનિએ હાનિ માનવી પડે. હુ શરીરને ગુલામ છું કે શેઠ છું? ગુલામીના ખત ઉપર સહી કરનારા ભૂખે કહેવાય તે, ગુલામીના પતને અમલ કરનારા કેવા? લખત પોતે કરે છે, સહી પિતે કરે ને અમલ પોતે કરે છે. પહેલા ભવમાં કર્મ બાંયા, શરીરનામકર્મ જાતિ અંગોપાંગ નામકર્મ બાંધ્યાં એટલે લખત કર્યું. કુખમાં આ એટલે સહી થઈ અને ગુલામીનો અમલ ક. આ શરીરના ગુલામ અત્યારે જે કર્યું તેમાં પોતે ગુલામીખત કરનાર, સહી કરનાર ને ગુલામી ખતને અમલ કરનાર. ૨૦ તારી દશા છે. તેમ વધતા વધતા ક્ષકશ્રેણિએ ચઢયાં. આખા શરીરે આંગળી ખાવી નથી દેખતા? આપણે કેમ ક્ષપકશ્રેષિએ નથી જતા? આપણે વિજ્ઞાન ભૂમિકા પર જઈ ખાલી દેખતા નથી. સંસારમાં એક પણ ચીજ એવી નથી. - વિજ્ઞાનભૂમિકા ઉપર બેસી જ, એકકે એક ચીજમાં વૈરાગ્ય દેખશે. વિજ્ઞાનની ભૂમિકામાં જે દેખે. ઝાડના દૂઠા તો નથી દેખતા? બલૈયા ખખડતા નથી દેખતા? મિર્ષિરાજને કયે દસ્તાવેજ કરી આપ્યું છે કે તમને જ આનાથી વૈરાગ્ય થાય, આથી એકેએક ચીજ કલ્યાણ કરનારી છે. જે વિજ્ઞાનભૂમિકામાં જાવ તે, આ શાસ્ત્રથી વિજ્ઞાનભૂમિકા આવે. પણ વિજ્ઞાનભૂમિકા ન આવે તે આ શાસ્ત્ર પણ તમને ઉપકાર નહીં કરે. આગળ વધી વિજ્ઞાનભૂમિકામાં આવે. ધર્મરત્ન તેમાં પ્રાપ્ત કરવાનો છે. ધર્મ જ રત્ન, એકાંતમાં બેસી આટલી જ વાત કબૂલ થાય તે ત્રીજી ભમિકામાં આવ્યા, જગતમાં કહેવાતાં રન વાવિક નહીં, કહેવાનાં. વાસ્તવિક રત્ન તે ધર્મ જ, આ સમજે તે ત્રીજી ભૂમિકા આવી. એક બાજુ રત્ન

Loading...

Page Navigation
1 ... 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444