Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણી વિભાગ પાંચમે શોતાને લાભ થાય કે ન થાય પરંતુ વકતાને તે એકાંત લાભ કેમ થાય ? ' ' જૈન શાસનની વકીલાત અપૂર્વ ગુણ આપનારી છે ઉપકાર કરનાર જે ઉપદેશ આપે તે “સતુ” એટલે ઉપદેશ આપનારને એકાંતથી ધન છે. છોતાને ધર્મને લાભ થાય કે ન પણ થાય, સાંભળનાર બધાને ધર્મ એકતે થઈ જાય તેમ નહીં. આત્માને હિતકારી વાત સાંભળે તે પણ શ્રોતાને સર્વને ધર્મ એકાંતે થઈ જાય, તેમ નિયમ નથી પણ અનુગ્રહ ઉપકાર બુદ્ધિથી બોલનારે ઉપદેશક તેને એકાંતે ધર્મ થાય છે. એક વાત અહીં મૂકી, અનુગ્રહ બુદ્ધિથી બેલનારા ઉપદેશક કયારે બને? પિતાના નુકશાનને ઊંચા દરજજાનું ગણે, તેને જ બીજાનું નુકશાન ઊંચા દરજજાનું લાગે પિતાને ઊંચું નુકશાન ન લાગે, તે બીજાને સમજાવે તે માત્ર વાચાતુરી છે. બીજા આત્માને હારતે ક્યારે લાગે? તે હારવાનું માને ત્યારે. પિતે નકાર ગણવામાં જિનેશ્વરને ખમા પમણ દેવામાં, ગુરુને વંદન કરવામાં, તે અપૂર્વ લાભ ન માન્ય હોય ને ગુરુ મહારાજને વંદન ભાગ્ય હોય તે મળે, આમ કહે તો ખરેખર બીજા આગળ ભાજી ગોઠવે છે. બાજી કયારે નહિં? પિતે ધનભા૨ કે તીર્થકરને વંદન કરવાનું મળે, કામ સુખ ત્રાદ્ધિસમૃદ્ધિ દેનારાને પગે અનંતી વખત પડયે, તેમાં કશું વળ્યું નહીં, ધન્ય ભાગ્ય આજ કે તીર્થંકરને વંદન કરવાનું મળ્યું. અનંતા ભ ભમતા તીર્થકરને વંદન મળવું મુશ્કેલ. આ ઉપદેશ દેવાય તે બાજી ગોઠવાય છે. પિતાને જે રૂપ જણ્યું નથી તે બીજાને પ્રાપ્ત થાય તે કલ્યાણ થાય તે દ્ધિ કયાંથી? નાભિકમળમાંથી એ શબ્દ કયારે નીકળે ? જ્યારે પિતાને એ સ્થિતિનો ફાયદે એ વગરનું નુકશાન માલમ પડે. આપણને ભવ-ભય લાગે નથી ને બીજાને ભાવભયની વાત કરીએ, તે કેવળ વકીલાત. વકીલાત સિવાય બીજું કશું નથી. તીર્થકર વગર કેવળે ઉપદેશ આપતા નથી તે સાધુ કેમ આપી શકે?
તીર્થકર મહારાજા કેવળજ્ઞાન પામ્યા વગર કેમ ઉપદેડા દેતા નથી? કષાયને ક્ષય કર્યા વગર, ઘાતિકર્મ ક્ષય કર્યા વગર કેવળજ્ઞાન પામ્યા વગર ઉપદેશ આપતા નથી. ઘાતિની વેદના કષાયનું કર્કશપણું છદ્દસ્થ પણાની છેળો-જંજાળો પિતાને ખરાબ ન લાગે ને બીજાને કહે તે