Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
246
શ્રી આગાહાર–પ્રવચન-શ્રેણી વિભાગ પાંચમા
નથી, તેમાં ગ્રંથિ ભેદની જરૂર નથી. સારી પરિણતિ થઈ તે મનુષ્યલવ મળી ગયા. તેમાં કેાઈ વખત ગુરુના જોગ થઈ ગયા તા એ વચન સંભળાઈ ગયા. અનંતા જીવમાં મુઠીભર મનુષ્યા થાય છે જેની ઉત્પત્તિ ચાડી ને ખપતવાળા ઘણા માટે મનુષ્યપણું દુર્લભ તેમાં આ ક્ષેત્ર સાડીપચીશ, તેમાં જ શ્રવણુ બાકીના દેશમાં જાનવરની માફ્ક જિંદગી પૂરી થાય છે. આપણે ઘેર જાનવર જન્મ્યું. ખાવુ મહેનત કરવી તે કરતાં કરતાં જિ ંદગી પૂરી થઈ ચાલવા માંડયાં. અનામાં કે જ્યાં ધર્માંની લાગણી નથી. આર્ટ્સમાં ધર્માંના સંસ્કાર નથી, ત્યાં ખાવું કામ કરવું ને પ્રેમ કેળવવા આ ત્રણ છે. એ પુરૂ થયા પછી ચાલતા થવું. આપણને ધરમની લાગણી ન હતી ત્યારે શું હતું? ખાવું, મહેનત કરવી. આંગણે દેવગુરુ છતાં શેરીમાં ધરમ આંટા મારતા હતા, ગુરુ જતા આવતા હાય, સજ્ઝાય સ્તવન મહાલ્લામાં આખા દિવસ સંભળાય એટલે ધરમ આંગણે આંટા મારે છે. છતાં આપણે કઈ દશામાં હતા ? જ્યારે જેને આંગણે દેવ ગુરુ ધર્મ હતા તેમની આ દશા, તા જેને દૈવિકના શબ્દ મુશ્કેલ તા શ્રવણ કયાંથી મળે? શ્રવણુ આ ક્ષેત્રમાં લગણીવાળાને મળે, ખાકીનાને ન મળે. છતાં શ્રવણમાં મનુષ્યપણામાં ગ્રથિભેદની જરૂર નથી, પણ વિજ્ઞાન નામની ત્રીજી ભૂમિકા ગ્રંથિભેદ વગર મળતી નથી. ગ્રાથિભેદ થયા વગર વિજ્ઞાનભૂમિ મેળવી શકાતી નથી
અનંતી વખત મનુષ્યપણુ આવી જાય, અનતી વખત શ્રવણુ, દ્રવ્યથી પચ્ચકખાણ મળી જાય, અન ́તી વખત દ્રવ્યથી સજમ મળી જાય, તે તેટલાં મુશ્કેલ નથી. અનંતકાળે અનતી વખતે મનુષ્યપણું શ્રવણું જ્ઞાન પચ્ચખાણુ સજમ મેળવી શકયા, પણ આ ગ્રંથિભેદ મળી શક્યા નથી. તે માટે કહે છે કે ભવ્ય જીવા અનતી વખત ગાંઠ સુધી આવ્યા. નાના છે.કરા. તીજોરીમાં માલ ભર્યાં છે પણ તીજોરીની કળએ કે ઉઘાડી શકતા નથી. આપણે આ ગાંઠ આગળ ભવ્ય છતાં પણ અન તી વખત પાછા પડીએ છીએ. અન તે કાળ થયા છે વ્યવહાર રાશિમાં તે અનંતી વખત ગાંઠ સુધી આવી ગયા છે. એ શા પર ? ધ્યાન ઘો. સૂત્રના નકાર કકાર દ્રવ્યથી પણ કયારે ઓલી શકાય ?
શાસ્ત્રકાર કહે છે કે તમેૉકિસાન' ના 7 કાર કરેમિ ભંતેના કાર કાને મળે ? દ્રવ્યથી ભાવથી ગ્રંથિ તાડયા વગર મળતા જ નથી પણ વ્યથકી નમે અહિ’તાળને ન કાર દવ્યથી કયારે મળે ? તા કે