Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૧૭૪
શ્રી આગદ્ધારક-પ્રવચન-શ્રેણી વિભાગ પાંચમે સંસ્કાર ટકાવવા-વધારવા ક્વિાની જરૂર
સેનાને દાગીને પડ પડયે બગડે છે. એ પણ ક્રિયા માગે છે. તરવાર પડી પડી કટાય છે. શિક્ષણ મેળવેલું હોય તે આવૃત્તિની ક્રિયા માગે છે. તે ધર્મના સંસ્કાર ટકાવવા માટે ક્રિયાની પ્રથમ જરૂર છે. વધારે કરવો હોય તે કિયા વગર થઈ શકતું નથી. એકના હજાર દાણા ખેડ વાવે ત્યારે થાય. વધારાને માટે દરેક પદાર્થ કિયા માગે છે. અહીં ધરમના સંસ્કાર વધારવા ટકાવવા હોય તેણે ક્યિા જરૂર કરવાની. કાયાને વશ કરવાની પ્રથમ જરૂર
પરિણામ એ કાયાને ગુલામ છે. લગીર બારીકીથી જુઓ. મનેવર્ગના પુગલો વિચારો એટલે મન. મનને કાયા ગ્રહણ કરે છે કે કાયાને મન ગ્રહણ કરે છે? કાયા વિચારોને લે છે કે વિચારો કાયાને લે છે? તે કે કાયા એજ વિચારવા માટે પુગલ લે છે. મનની માતા કાયા, વિચારને પિતા કાયા આ શાસ્ત્રીય હકીકત દુનિયાદારીએ વિચારીએ. તમે જે વસ્તુ કોઈપણ વખત કરી નથી. દારૂનું માંસનું નામ દરેકે સાંભળ્યું છે, દેખ્યો નહીં હોય તેમ પણ નહીં. સ્વપ્નની અવસ્થા ધારેલી હોતી નથી. વગર ઉપયોગની ચીજ, સ્વપ્ન છે છાપાં દારૂ માંસ ખાવા પીવાનું કાને આવ્યું? કેમ તે સ્વપ્ન નથી આવતું? કહે તે તરફ ઘણું છે. જ્યાં તિરસ્કાર ઘણુની દૃષ્ટિ રહી છે તે પદાર્થ સ્વપ્નમાં પણ આવતું નથી. અને જેને અંગે કાયિક સંસર્ગ છે. તે વગર ધાર
એ પણ આવે છે. પરિણામ એ કાયાને વર્તનને ગુલામ છે. “મન જાય તે જાને દે, મત જાને દે શરીર, બીન લગેલા કામઠા, કયું લગેગા તીર.” આથી ત્રણેને જુદા આશ્રવ માને છે. ત્રણે જગેના ત્રણે ભેદ જુદા ગણાવત નહીં. હવે પચ્ચકખાણમાં “મણું, વાયાએ, કાણું ત્રણ જુદા કેમ કહે છે ? કાયા એ પણ આશ્રવના, વચન એ પણ કરમ લાવવામાં ભાગ ભજવનારી ચીજ છે. આથી કાયાને વશ કરવાની પ્રથમ જરૂર છે. મન વચન વગરની કાયા એ જ જીવને ઊ૨પાયરીએ મૂક્યા છે.
એકેન્દ્રિય ઊંચે શાથી આવ્યો?
સૂમ એકેન્દ્રિયપણાથી ઊંચે આવ્યા, નિગોદમાંથી વિકસેન્દ્રિયપણામાંથી, અસંસીપણામાંથી, જાનવરથી ઊંચે આવ્યા ત્યાં ક્યારે મન