Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust

View full book text
Previous | Next

Page 403
________________ ૧૭૨ શ્રી આગદ્ધારક-પ્રવચન-એઈ વિભાગ પાંચમે ઘરમાં (શરીરમાં) મોજ માને તે વખતે આનું ભાડું માંદું પડે છે. મેજ ન માને તે ભાડું સેધું છે. દરદી હોય છતાં દાકતરને પૂછો તે ખુલાસે થશે. શરીર લબીર ઘસારો લાગે હોય તે રીબાવાના નહીં, બોલતાં ચાલતાં મરવાના. જેનું શરીર વસાયું નથી તે બે ચાર દિવસ અબોલા રહેવાના. મોંઘા ભાડાનું ઘર છેડતાં પણ ખેદ થાય છે. મારકીટની દુકાન જેવી કીંમતી ન ગણે. કીંમતી ગણશે ને છોડતી વખતે મુશ્કેલી પડશે. આ બાજુ ધરમની સ્થિતિ તપાસે. જેને દાવાનળ સળગાવવાની ટેવ પડી છે, તેને ચુનાની ભઠ્ઠીમાં થએલે ભડકો બહાર નહીં દેખાય, પણ અંદર સખત તાપ હોય છે. નિભાડાના અરિન સરખા અંદરના કપામ દાવાગ્ન ઈટનો અગ્નિ એ ચાર આંગળી માટી પકવે છે. વેંત માટીને પકવે છે. અંદર કેટલે અગિન હોવું જોઈએ ? સામાન્ય નિભાડામાં તેટલા અગ્નિથી જમીન પાકતી નથી. અગ્નિ સખત લાગે, બહાર નીકળે નહીં, ધુમાડે લાગે નહિં, એવો સખત અગ્નિ જે આપણને અડધે પા કલાક મેડું થાય, પાણી ઉનું હોય તે દાવાનળ સળગે. ભલે બોલવાની તાકાત નથી પણ એ અગ્નિ અંદર શેકી નાખશે. તેને પાર નહીં. તેમને જ શેકશે, જેમણે આ શરીર-થર મે કહ્યું છે. ટાઢું ઉનું ખાટું મોળું ખમાતું નથી. આ ઘરને અંગે દાવાનળ સળગાવ્યા છે. આ ઘર એવી રીતે રાખવું જોઈએ કે તબેલાની માફક દશ મહીના અહીં, દશ મહીના બીજે રહે, તે પણ તેમાં હરકત નથી. તબેલામાં પાઘડીને વખત હોતે નથી, આને તબેલાની સ્થિતિમાં રાખે. તબેલા વગર નહીં ચાલે. ગાડી રાખવી છે એટલે તબેલા વગર નહીં ચાલે. આ ઘેડે તબેલા વગર રહેવાને નથી. ચાહે એક બે ત્રણ ચાર ઇંદ્રિ દેવતા નારકી કે તિર્યંચમાં પણ આ ઘડે તબેલા વગર રહેવાનું નથી. આ દેહાને તબેલે તે મળવાને જ. આ ભવનું શરીર છેડે તો આવતા ભવનું શરીર મળવાનું, તે છેડે તબેલાને અંગે થનથનાટ કરતો નથી, તે આ ઘેડે તબેલા માટે થનથનાટ કેમ કરે છે? વિષ્ટામાંથી રતન મેળવી લે તેથી જે કોઈ વિષ્ટામાં પહેલું રતન લઈ શકતા નથી તેને શું કહેવું ? વિષ્ટા પેટે પણ રતન લેવું નથી, એવાની અકકલને શું કહેવું? આ શરીર વિઝાની મુતરની ટપલી છે ટીનના પતરાથી ઢાંકીને હેઠો

Loading...

Page Navigation
1 ... 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444