Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૧૬૮
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-પ્રણ વિભાગ પાંચમ
થાય કે ખરો હીર રન તે આ જે મારા આત્માને સયગ દર્શન જ્ઞાન ચારિત્ર રૂપી ધર્મરન થાય, તે ખરેખરું રન છે. દુનિયાના રને રતન કહેવા પડે છે.
આ બધા કહેવાનાં રન છે. આ દુનિયાના દરેક પદાર્થોને હીરા મોતી મુગીયા પડ્યા હોય તેને દુનિયા ઉત્તમ લેખી છે તેથી ઉત્તમ કહેવાની ફરજ પડે છે. મા કહેવરાવે તેવી મામા કહેવા પડે છે. દુનિયા રત્ન તરીકે કહેવડાવે છે માટે રતન કહેવા પડે છે. મારું અતઃકરણ રત્ન કહેવા તૈયાર નથી. ધર્મ એજ રત્ન. અહીં મધ્યમ પદ લોપી સમાસમાં તત્ત્વ કેટલું રાખ્યું? નહીંતર સપ્તમી તપુરૂષ કરી શક્ત સદામ સાથે જીત આથી એવા પદ લાવ ને ઉડાડી ઘો. મયૂર વંસક સૂત્ર ચેકખું રાખે છે. લાડૂભટ એટલે લાડવા વહાલા છે જેને એ બ્રાહ્મણ, લાડવાને ભટ કે ભટને લાડ કહેતા નથી. લાડવા વહાલા છે જેને એ ભટ. અહીં વચમાં વહાલા શબ્દ લાવ્યા કયાંથી? સમાસની રીતિ છે કે આગળ પાછળના બે પદ હાય, વચલું પદ ચાલ્યું જાય તે પણ અર્થ થાય. અહીં પણ ધર્મ અને રને બે શબ્દ છે, વચમાં જકાર ઉડી ગયા છે, પણ ઉડી ગએલે જટાર અર્થને નહીં જવા દે. તેથી શુદ્ધ અર્થ કરનારને ધર્મ એજ રન. હવે વિચારજે ધર્મ એજ રત્ન. જકાર કામ શું કરશે? વનિત થશે કે લાડુભટને રોટલા શાથી ખુશી નહીં થાય. તેમ અહીં એવકાર મેળે છે તે શું કરશે? એ વનિત કરશે કે જે આ સ્થિતિમાં હોય તેને જગતમાં ધર્મ સિવાય બીજાની દરકાર ન હોય. આ એવકારે કર્યું. દુનિયાના કેસ્કૃષ્ટ પદાર્થો દુનિયાદારીના કહેવાથી કહું છું, ખરું કઈ નથી, ખરું મા જગે પર છે. આ અંતઃકરણમાં આવે તે ત્રીજી ભૂમિકામાં આવેલો છે. નહિંતર આ જવાબ મળશે નહિં. પુરુષ વાઘ જે, તેમ ધર્મો રમવ, ધર્મરત્ન જે, તેમ બીજી ભૂમિકાવાળો કરી દે, પણ ત્રીજી ભૂમિકામાં આવેલે ધર્મો રત્નમિવ નહીં કરે, “ફાઇ વાઘા કરી દેશે. ફરક છે પડે? પુરુષ વાઘ જેવો તેમાં વાઘની ઉત્કૃષ્ટતા ખસેલી જ નથી. પુરુષને ઉપમા મળી, તેમ અહીં ધર્મો રત્નમિવ કરીએ તે જગતના રનની ઉત્કૃષ્ટતા રહેલી છે. ધર્મને રતનની ઉપમા મળી પણ જગતના રનનું ઉષ્ટપણું ગયું નથી. તેથી મેટ ઝવેરી આવ્યું છે એમ કહી શકે. વાઘપણું સિંહપણું મુખ્યતા જંગલના જાનવરમાં છે, પુરુષમાં તે