Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૧૫૮
મી આગોદ્ધારક-પ્રવચન-શ્રેણી વિભાગ પાંચમ શકતા નથી. માલ વેચ હોય તે સેંકડને દેખાડે છે. તે હોય તે સેંકને પૂછે, સે ન બને તે તેથી દેખાડવાનું, વેપાર કરવાનું બંધ થતું નથી. મારું વચન જાય, ચુનીભાઈને પિસ કરવાનું કહ્યું તે ન કરે તે મારું વચન જાય, તેથી પ્રેરણા કરતો નથી. સેદે થાય તે જ માલ બતાવ, નહીંતર ન બતાવ એમ નિશ્ચય કેમ નથી કરતા? ત્યાં તે સે જણ ના કહે તે પણ બતાવે છે. અંદર ધર્મ વસેલે હોય તે શ્રાવક વગર ખપી અનાર્ય રાજા એની ગમતી ચીજના નામે જોડે છે. એને પિતાના આત્માનું અથાણું હોવા સાથે ભાવદયામાં પરિણમેલો હોવું જોઈએ. આ જીવ કર્મના બંધથી બચે, જિનેશ્વરના આલંબનથી કલ્યાણ કરી જાય, આ અનાર્ય રાજા માટે વિચાર કરે છે તમે કેટલાકને અંગે આ વાત વિચારી? મુખ્ય દુનીયા છે, આનું ગૌણપણે પણ સ્થાન નથી. અહીં રતનને વેપાર કરવા આવ્યું હોય, આટલા લેકોને ત્યાં જતા દેખે તે જવા માટે કેવા તૈયાર થાવ ? મેતીને મા. અરબસ્તાન ગયા હો, જ્યાં લોકોની હાર લાગી હતી તે વખતે મકાનમાં બેસી રહો ખરા? જે વસ્તુ માટે આટલે આવ્યા હો તે વસ્તુ માટે આમ બેસી ન રહેવાય. હરા રતન અને પત્થર બને સગા ભાઈ છે, એક ખાણમાં ઉત્પન્ન થયા છે
અનાર્ય ઝવેરીને જણાવ્યું કે ઝવેરી આવ્યો છે. આટલું સાંભળી બેસી રહે ખરે? રસ્તામાં સમજાવ્યું કે રતનને પથરને ભાઈ હીરાને આત્માને હીરે; પત્થરને ભાઈ હીરા રતન વિગેરે છે. ખાણમાંથી પત્થર, ખાણમાંથી જ હીરા, બેની મા એક ખાણ, એક માના જણ્યા ભાઈ છે. તે પત્થરના ભાઈ આ હીરા છે. આપણે પત્થરના ભાઈ હીરાને વેપાર કરીએ છીએ. એક બીજી જાતના હીરા છે. તે આત્માના ભાઈ હીરા છે. રામ્યગ દર્શન જ્ઞાન ને ચારિત્ર એ આત્માના ઘરના હીરા છે. હીરામાં શું હોય છે? હીરા રન મેતી જે ઘરમાં રખાય છે તે શોભા તે જગતમાં દેખાડવા માટે, પણ આપત્તિ વખતે ભીડ ભાગે માટે જ એની કીંમત. ઘરમાં સેનું હીરા રતન સંઘરી રાખે છે, તે આપત્તિ વખતે ભીડ ભાંગનાર આ છે. બે ચાર કીંમતી વસ્તુ રાખી હોય તે આપત્તિ વખતે ભીડ ભાંગે, તેથી કીંમતી ગણીએ છીએ તે પછી આપત્તિ આવતી જ બંધ થાય, આવતી આપત્તિ રેકે, આવેલી