Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
પ્રવચન ૧૭૯ મું
૧૬૫ ભૂમિકામાં જ્યાં સુધી રહેવાના ત્યાં સુધી એકલા વકીલ બનવાના. તને પિતાને એક ઈદ્રિયના વિષયની પિષણતા તેને આનંદ થાય ત્યારે કર્મચિરે મારા ઉપર હલ્લો કર્યો તે સ્થિતિ મગજમાં આવી ? ચેરો હલા કરે તૂટે તે તારા હીસાબમાં નથી, તેટલા માટે ઉમાસ્વાતિજીએ પ્રથમ નક્કી કર્યું કે ઉપદેશપણને અધિકાર કેને? અનુગ્રહ બુદ્ધયા-પિતાના આત્માને બચાવવાની બુદ્ધિવાળો બીજા આત્માને બચાવવાની બુદ્ધિથી ઉપદેશ કરે. આથી વકતાને એકાંતે લાભ છે. ખરેખર ઉપકારબુદ્ધિ જ્યારે આવે ત્રીજી ભૂમિકામાં ૨૧ ગુણેને અંગે સ્વરૂપ કથા સાંભળ્યા છતાં ત્રીજી ભૂમિકામાં ન આવે તે ૨૧ ગુણને અધિકાર સંભળાવ્યો પણ કેરટમાં કેસ સાંભળવા આવેલા પ્રેક્ષકોને, તમાસગીરાને કશું લેવા દેવા નથી. તેમ તમે ૨૧ ગુણનું વર્ણન સાંભલ્યું તે પ્રેક્ષક જેવું સાંભળવાનું થાય. આથી ત્રીજમાં એક આત્માને નિશ્ચય કર પડે. આ ગુણે મારે મેળવવા જોઈએ, એ વાત ગઈ. અહીં લગણ તમામગીરપાડ્યું હતું. પણ હું ધર્મરત્નને અથી છું મારે ૨૧ ગુણ મેળવવા જોઈએ. અહિં તમાસગીર પ્રેક્ષકપણું નિકળી ગયું. હું ધર્મરનને અથ બન્યા હાઉં તે ૨૧ ગુણને પ્રથમ નંબરે ઉપાર્જન કરવા જોઈએ, પહેલાં તે ધર્મનેજ રત્ન ગણે, દુનિયાના રત્ન પથરાના ભાઈ નામ રત્ન પણ જાતે પથરાના ભાઈ ખાણમાતાએ બેને જણ્યા. ખાણામાં હીરા ને પથરા બેય ઉત્પન્ન થયા. ત્યારે રત્ન ચીજ જ નથી. રત્નત્રયી અને રત્નાધિકનું વિવેચન
જેના અંતઃકરણમાં બહારનું રત્ન તે રત્ન પણું વાસ્તવિક ન લાગ્યું હોય, એને જડ અસ્થિર પદાર્થ જાણે, વાસ્તવિક સ્થિર પદાર્થ હોય તે કેવળ ધર્મ જ છે. આ વાત ચારિત્ર રત્નાધિક, વ્રત રત્નધિક લગાડતા નથી. સીધે શબ્દ કહે છે કે નાધિક. કઈ પણ શબ્દ જોડયા વગર અહીં કયા રત્ન કે રત્નાધિક કહ્યો? ચારિત્ર એજ રત્ન, અધિક મુદતનું ચારિત્ર એ નાધિક. આ વાત ખ્યાલમાં લેશે એટલે પેલો શ્રાવક જેની કાલે વાત કરી છે, એ શ્રાવકે હિરા ને ઝવેરીની વાતમાં મહાવીર મહારાજને ઝવેરી કેમ ગણ્યા? એ શેઠ રત્ન તેને જ ગણુતે હતું તેથી. આપણે સમ્યગ દર્શનાદિની વાત કરીએ, ત્યારે રત્નત્રયી કહીએ છીએ. તવત્રયી દેવગુરૂ ધર્મમાં વાપરીએ છીએ. સાચા રત્ન આને ગણીએ છીએ. દુનિયાના રને પથરાના ભાઈ આજ રને એ શ્રદ્ધા સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાની હેવી જોઈએ સાધુને શ્રાવક, ને