Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૧૩૮
શ્રીઆગમેદ્વારક-પ્રવચન-શ્રેણી ત્યાં પણ હેયબુદ્ધિ ભાગ્યેજ આવે. વગર નિયાણે મળતી જંજાળા છેડવા લાયક છે એ નિશ્ચય આવ ઘણો જ મુશ્કેલ છે. દસ પૂર્વ લગભગ ભણનારને આ મુશ્કેલી પડે છે. અહીં સકત્વની ભજના છે. કંઈ ન દશ પૂર્વ ભણનારો સમકતની ભજનાવાળે કેમ હશે? પ્રથમ પૂર્વ મહાવિદેહના એક હાથી જેટલી શાહીથી લખાય તેવું છે. બીજુ બે હાથી જેટલી શાહીથી, ત્રીજુ ચાર હાથી જેટલી શાહીથી લખાય તેવું, આવા દશ પૂર્વ લગભગ ભણનારા સમકતિ કેમ નહિં ? અભવ્ય પણ દેશના તે માર્ગને અનુસારે જ આપે
ભવ્ય છે જે માર્ગને અનુસરનાર હોય, પણ અભયને પ્રરૂપણ માર્ગની જ કરવી પડે. તીર્થંકરને દેવ સાધુને ગુરૂ કેવળોએ કહેલે ધર્મ એજ ધર્મ પ્રરૂપે પડે. જીવાદિક તો પણ તે પ્રમાણે જ પ્રરૂપે આંખમાં એક કણ ન ખમાય, તેમ શાસનમાં પ્રરૂપણાની ફેરફારી ખમાતી નથી. નહીં માનવા છતાં અભવ્યને સમાર્ગ કહે પડે છે, તે પ્રભાવ અભવ્યને નથી, પ્રભાવ શાસનને છે. અન્યથા પ્રરૂપિત એક વસ્તુ ચાલતી નથી. નહિંતર અભવ્ય કહી દેતે કે મેક્ષની બાબતમાં કશું મને પૂછવું નહીં, એમ કેમ નથી કહેતા કે એ મારી બુદ્ધિ બહાર છે. એમ કહી શકો, પણ જૈન શાસનમાં એક બાબતમાં વિરૂદ્ધ નિરૂપણ ચાલતું નથી. તેથી અભવ્યને ફરજીયાત મેક્ષનું નિરૂપણ કરવું પડે. કઈ દશા હોવી જોઈએ? મેક્ષિતત્વ ન માને તે નિરૂપણ કરવું પડે તે કયારે? આ તત્વ, પણ ફકત નવમા માટે જ, નવમું તત્વ એ જ એકડે. જીવાદિક આઠ તત્ત્વ એકલા મીંડા, એકડાની જોડેના મીંડા નકામા નથી. સ્વતંત્ર મીડા નકામાં છે. જેઓના નવગુણ કિંમતવાલા, એક ઉપર મીંડું ચડે તે નવગણું કિંમત વધી. દર ઉપર બીજુ મીંડું ચડાવ્યું તે નેવું વધાર્યા. મીંડું પણ એકડા સાથે નવગુણી કિંમત વધારે છે. તેમ જીવાદિકનું નિરૂપણ એ મીંડા છે. મેક્ષ તરવ ન હોય તે જીવ છે એમ કહ્યું નથી માનતું? શું જેને જ માને છે ? વૈષ્ણવ જીવ નથી માનતા? પાપ પુન્ય તેનું તૂટવું થવું નથી માનતા? બધા આસ્તિકે જીવ જડ પુન્ય પાય આવવું તેનું જવું બંધાવું રેકાવું બધા માને છે. તમે એકલા જીવાદિક માને એટલે સમકતિ કેમ? તમારે જીવ સિદ્ધના સ્વરૂપે માનવે છે. ચેતના એટલે જીવ ઉપગ લક્ષણમાં ઉંડા ઉતરે તે સિદ્ધનું જે સ્વરૂપ તે જગત ના તમામ જવાનું સ્વરૂપ,