Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
પ્રવચન ૧૭૭ મું
૧૫૩
નથી, આ નમસ્કાર નામને તસ્કંધ છે. પાંચ કહેવું હતું તે નમુક્કાર કહેતે. આ પદ કહેવાની જરૂર ન હતી. નમસ્કાર કર્યો તે પાંચ જ છે, પછી એ પંચ કહી કામ શું હતું? છે શું? શ્રુતસ્કંધ સર્વ પાપને નાશ કરનાર છે, નહિ કે નમસ્કાર
જે સૂત્રમાં પાચેને નમસ્કાર છે એવા શ્રુતના સમુદાયનું નામ પંચ નમસ્કાર, નમસ્કાર સૂત્રનું વિશેષણ થયું. નહિં કે તમારા નમસ્કારનું. શ્રુતસ્કંધ સર્વ પાપને નાશ કરનાર છે. જે શ્રુતસ્કંધમાં શાસ્ત્રકારે સર્વ પાપને નાશ કરવાનું કહે છે. આથી તેનું તત્ત્વ બતાવે છે. પાંચ નમસ્કાર શ્રુતસ્કંધ તેવા પંચ નમસ્કાર રૂ૫ શ્રતસ્કંધ. સર્વ પાપને નાશ કરનાર ચીજ છે. તે તમારે મેળવવી હોય તે શ્રવણજ્ઞાનની ભૂમિકામાં મેળવવી હોય તે કામ ન લાગે. લગીર વિજ્ઞાનની ભૂમિકામાં પ્રવેશ કરાવવા માટે, આત્માને કંઈક લુખા પરિણામવાળે કરવા માટે, ત્યાગીના બહુમાનમાં જોડવા માટે તૈયાર છે. વિજ્ઞાનની ભૂમિકામાં ખડા નહીં રહે. નવકાર બોલ્યા જાવ પણ પરિણમવાનો નથી. ઉપધાન વહીએ પછી જ આપવું હતું ને? વાત ખરી તમારી, શાહકારી ધારી રકમ પહેલી મેકલી ને સહી પાછળ કરાવી, તે શાહુકાર ધારનારે ભૂલ કરી? મુખ્યતાએ દેવા હોય તે પ્રથમ ઉધારી કલમ મૂકી પછી ગલે ખુલે, લેવા દેવાના નેખા છે. લેવા હોય તે પહેલા ગણે પછી જમા કરે. અહીં સામાન્ય વેપારીલાઈનથી સામાન્ય શાહકારીથી પહેલાં સહી લે નહીં, દઈ દે ને રૂપીઆ મેકલાવી દે પછી પાછળથી સહી કરાવી લે છે, શેઠના ભરોસા ઉપર રૂપીઆ લે. તમને આચરણથી ભરેસે નવકાર આપ્યો છે.
શાસ્ત્રકારોએ આચરણાથી નેકાર આપે છે, તે કેવળ તમારા ભરોસા ઉપર. શ્રાવક કુળમાં ઉત્પન્ન થએલે શકિત થયે ઉપધાન વહ્યા વગર રહેવાનું નથી. અહીં શ્રાવકકુલમાં જન્મેલે શકિતવાળો થાય તે વખતે ઉપધાન વહ્યા વગર રહેવાને નથી. શકિત થયે ઉપધાન ન વહે તે, નકારાદિ ગણે તે વિરાધક ને અનંત સંસાર રખડે છે. સૂત્ર ભણનારા શકિત થયા પછી યેગ-ઉપધાન નહીં વહેનારા, જોખમ સાચવવાની તાકાત નથી તે જોખમ પહેરી નીકળ્યા છે. શકિત આવે
ર