Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૧૪૮
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી વિભાગ પાંચમ
તારા રૂપે તેને તમે દેખી શકે નહિં. તેથી કેવળજ્ઞાન વખતે મતિઆદિ ચારે જ્ઞાનેની તાકાત છે, છતાં એને ઝળકવાને વખત નથી. કેવળ રૂપ સૂર્ય ઝગઝગતું હોય ત્યાં મતિ શ્રત અવધિ મન:પર્યવરૂપ તારા તગતગે નહિં. રાત્રિ માટે તે ઉપયોગી છે. તે જેમ મતિજ્ઞાનાદિક જ્ઞાને એ કેવળજ્ઞાન રૂપી સૂર્યના ઉદયે તગતગતા તારા પણ લુપ્ત થાય છે. કેવળજ્ઞાન વિશેષ રૂપે જણાવનાર આગળ મતિઆદિ કયા હિસાબમાં? માટે કેવળજ્ઞાન થાય ત્યારે એકલા કેવળજ્ઞાનને જ ઉપયોગ હોય. કેવળ દર્શનને ઉપગ ન હોય. હવે આ ત્રણ વાતમાં કોનાથી વધારે અક્કલ ચલાવવી? જ્યાં આપણી વધારે અકકલ ચાલી શકે તેમ નથી, આવી જગાએ જ બધા કરવા જાવ તે ન ચાલે. વકીલે શેઠને બતાવેલી યુકિત
એક શેઠ હતે. પિણ સેળ દશા તેને કમે આવી પડી. લેણદાર હેરાન કરે છે. કરવું શું? વકીલે રસ્તો બતાવ્યું. ૫૦૦ રૂપીઆ આપીશ, નક્કી કર્યું. તારે બીજું કશું ન કરવું. શેઠજી બેઠા છે ? મીંયાંઊં ખાવું છે? મીયાંઊં પીવું છે? પીઈ લેવું પણ મીયા શબ્દમાં મીંયાઊં સિવાય કંઈ મૈલીશ નહિં. ઘરાક આ, મીયાઊં પેલાએ જાણ્યું કે મગજ ગમે છે. તમારે છોકરો ક્યાં ગયે ? મીયાંઊં. એકલી લેણદેણ બાબતમાં નહિં, બધી બાબતમાં મીંયાંઊં કહેજે. ઘરવાળાએ લેણદારે કહ્યું મગજ ગેપ થયે. એટલે ઊઘરાણી કેઈ આવતું નથી. એમ કરતાં કરતાં મુદત ચાલી ગઈ. વકીલ મ શેઠજી! મીંયાઊં, વકીલ કહે કે મને મીયાઊ. આ મયાઊંની સલાહ આણે આપી છે. જેડેવાળાએ કહ્યું કે તે શીખવ્યું છે. તે તારો બાપ હોય તે પણ મીયાઉં. શાસ્ત્ર કે યુક્તિ એકેય કામ ન લાગે ત્યારે આ વાકય બોલવું
જેને યુક્તિથી શા આધારે નકાલ કરી શકાય એવામાં ઊંડા નથી ઉતરવું તે ન ચાલે. આથી પછી ભણવું ગણવું નહીં, પુણ્ય કેને કહેવું? તે કે જિનેશ્વરે કહ્યું તે તહત્તિ તેમ કહી શકો છો. એટલે દેવ કયા? ગુરૂ કોણ? જે સાચા હોય તે દેવ ગુરૂ ધર્મ, અમુક દેવ ગુરૂ ધર્મને શું કરવા પકડવા? આતે કઈ જગપર છે? જે જગ પર તમારા નાખ્યા પહોંચતા નથી. સત્ય તરીકે રહેવા મથે છે, છતાં સત્ય