Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
પ્રવચન ૧૬૩ મું
માત્ર ઉપાશ્રયને નવકાર આવડે છે. આત્માને અંગે જ્યાં જ્યાં બાધાનું સ્થાન ત્યાં નવકાર આવતા નથી. વિચારજે ધણી હકમ કરે છે. ફૂલની માળામાં લેતા નવકાર ગણવાને સંસ્કાર કેટલો હોવો જોઈએ? ઘેર દામ લુગડાં વિગેરે કાઢતાં નવકાર ગણે છે? ઘરના સાધારણ કામમાં નવકાર ક્યારે આવ્યો હશે? ફૂલની માળામાં દષ્ટિ ઘણી ઘો છે પણ આ દશાને દેખે છે ? આવા સાધારણ નજીવા ભયમાં મારૂં મરણ ન બગડે, એ બારણુએ ભાવનામાં નવકારનું સ્મરણ. એઓ મહાવીર પ્રભુને, પાંચ પરમેષ્ઠિને તરણતારણે કેવા ગણતા હશે? એના નમસ્કાર મળે પછી મત મળે તે અડચણ નહિં. વિચારે એક બાઈજાત ઘરના મરણના સંક૯પમાં પંચપરમેષ્ઠિ વખતે મરણ મળે તે મરણ પણ સારૂં છે. પોતાના જીવન કરતાં પંચ પરમેષ્ઠિનું સ્મરણ કિંમતી ગયું, એક ક્ષણ પણ જિનેશ્વરની વાણી કિંમતી હોય તેને સાધુ પાસે જવાને, જીનેશ્વરની પૂજાને હક છે. દ્રવ્યપૂજા ન કરવી પડે માટે સામાયિક લઉં, તે બાયડી છેકરા કરતાં કરતાં બાયડી છેકરી છોકરા સંભાળવાને કવ્ય પૂજા ન કરવી તે કાંઈ સમજણ નથી. ભાવદયાની પ્રાપ્તિ વખત દ્રવ્યથાની વિરાધના વગર ભાવદયા મળતી હોય તે દ્રવ્ય દયાની વિરાધના કરવી જોઈએ એમ કહેતા નથી. દ્રવ્ય પૂજા દ્રવ્ય અને ભાવદયાને વિભાગ ન જાણે તેને ભાવયા રહે ખરી ? ભાવાયા વાસ્તવિક છે.
અજ્ઞાનને મનુષ્ય કહી છે તે બાનું છે ? અજ્ઞાનીઓ મહાવીરને ઉપદેશને ગપ માનતા હતા, ચાર હાય ચોરી કરી નકલ્યો હોય તે પિતે જ ચોર રે ચોર રે કરતો નાસે, મેટા જીવને મારનારા, માને બાપને ગાયને બેકડાને યજ્ઞ કરનારા, માટે પહેલાં તે તમે મા બાપ ગાય, ઘોડા, બકરાને રંસનારા, ઘાતકી રીતે એમને મારી નાખે છે, શાસ્ત્રની વાત કરાણે મૂકીએ. કાશીનુ કરવત માનનારા શું જોઈને બેલે છે કે, જેને મોટા જીવને મારે છે. બાયડીઓને ઉભીને ઉભી ચિત્તામાં સળગાવનાર ઘાતકી એ તમે જેને નાના જીવ બચાવનારા ને મેટાને મારનારા એમ શી રીતે કહી શકે છે? મારે છે કે? સળગાવો, ચીરે, બાળે તમે કહો ચેર રે, ચેર રે, ચેર રે એમ બૂમ મારે છે. અણશણ કયારે કરવાનું છે? જ્ઞાન દર્શન ચારિત્ર દ્વારા નિર્જરા કરતા હોય ત્યાં સુધી અણસણ કરવાનું નથી. લાભ હોય ત્યાં સુધી શરીર વહન