Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૧૨૨
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
સુખ [vrયાજાળ', ગુરણા કાગ પાનમ,
उभयं पि जणइ सेोच्चा, ज सेयत समायरे । પાપથી વિરતિ કરવી તે સાંભળવાથી માલમ પડે છે. પા૫ અવિરતિથી થાય છે. તે સાંભળવાથી માલમ પડે છે. હિંસાદિક પાયની પ્રવૃત્તિ અનાદિથી ચાલે છે પણ પાપને પાપ તરીકે જાણવું તે સાંભળવાથી જ માલુમ પડે. કર્મોદય જન્ય કોઇ, કર્મના ઉદયથી માન; માયા લે હાસ્ય રતિ અરતિ કર્મના ઉદયથી છે, સાંભળે અગર ન સાંભળો તે પણ આવે છે. પાપ એ સાંભળવાથી આવે એ નિયમ નહીં, પણ પાપનું પાપ તરીકે જ્ઞાન સાંભળવાથી થાય. આથી પાપને પાપ તરીકે તે જાણે કયારે? સાંભળે ત્યારે. વિરતિથી લાભ છે તે જરૂરી છે તે સાંભળવાથી જાણે. તેમ અવિરતિ પા૫ છે. અવિરતિ છેડવાની જરૂર છે. હિંસાદિની પ્રવૃત્તિ પાપરૂપ છે. આ જાણવું તે સાંભળવાથી થવાનું. હવે સાંભળવાથી વિરતિ અવિરતિ જાણી શકાય, એથી એકલું સાંભળવાનું કેમ રાખ્યું ? ગ્રંથે દેખવાથી વિતિ અવિરતિને જાણી શકીએ છીએ તે રાષI ના સ્ત્રી પુજા નાળ એમ શäભવ સૂરિએ કેમ કહ્યું? વાત ખરી છે. ગન્થ એટલે ઉચ્ચારણને સંકેત
ગ્રંથ દેખવાથી વિરતિને લાભ ને અવિરતિનું નુકશાન જાણી શકાય છે. પણ ગ્રંથ એટલે વસ્તુ શી ? ઉચ્ચારણને સંકેત. ચૌદ પૂરવ હોય, કોઈપણ ગ્રંથ કહો, ઉચ્ચારણને સંકેત, ક ઉચ્ચારણ થાય તે ઉરચારણ માટે આ આકાર સમજ. ગ્રંથના અક્ષરોથી સમજવાનું શું? કહો કે ઉચ્ચારણ કરાતે અક્ષર વગર સાધને સાંભળી શકાય. સાધન વગર ન સાંભળી શકાય. તે માટે તેનું સાધન કરવું પડે. ગ્રંથ સ્વતંત્ર ચીજ નહિં, ઉચ્ચારણ કરેલી હકીકતને સંકેત. સંકેત વરતુ મૂળ વસ્તુને ઉડાવી ન દે. મનુષ્યને ફેટે આકાર. આકાર ખુદ તેમાં સંકેત નહિં. સંકેતને આકાર માને. ખુદ આકાર ન માને તેને કહેવું શું? મનુષ્યની મૂર્તિ તસ્વીર એ સંકેત નથી ? એ તે ખુદ આકાર છે. ખુદ તીર્થકરોની મૂર્તિ તીર્થકરને ખુદ આકાર, એથી ભરમ ચડેલી મતિ હોય તે તેને ભગવાનની મૂર્તિ ન માનીએ. ભલે નીચે મહાવીર નામ લખ્યું હોય તે પણ ન માનીએ. સાક્ષાત્ વિરૂદ્ધ જે સ્ત્રી રાખી