Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૨૦
શ્રીઆગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
વચના તે વખતે હતા તેજ અત્યારે છે. તે। આ વચનથી તે તરી ગયા ને આપણે કેમ તરતાં નથી ? આપણે સે...કડા ને અનંતા તાનારા વચન સાંભળીએ છીએ, છતાં તરતાં નથી. કારણ ગુણનુ ભાજન આત્મા બન્યા નથી, છીપેાલી અને તા સ્વાતી નક્ષત્રનું પાણી મોતી અને. પથરા કાંકરી કચરા પર પડેલુ પાણી ભલે સ્વાતિમાં પડયું તે નામ નિશાન ન મળે, તેમ સ્વાતિનું પાણી, પશુ અહીં કચરા કાંકરા જેવા આત્મા છે. પાણીનેા એક જ છાંટા છીપેાલીમાં સ્વા તેમાં મેતી થાય છીપેાલી તરીકે આત્મા કયારે બને ? જયારે આવા ગુણવાળા અને. એ જ વચને છતાં આપણને ઉપગાર કેમ નથી કરતાં ? એ વાંક પાણીના કે સ્વાતિને ? અહીં વાંક કચરાને છે. તેમ તીર્થંકરનુ વચન સ્વાતિ નક્ષત્રનું પાણી છે, તેમાં ફરક નથી. શબ્દ પણું ફેરવાય નહિ. અક્ષર પણ ફેરવાય નહિં. અર્થ પણ ફેરવાય નહિ ને પણ ન ફેરવાય. જે સજ્ઞ મહારાજના વચનના શબ્દ અર્થ અને ખને ફેરવવાની મનાઇ તે કાળે જે વચના હતા તે આ કાળે છે, તે માનવામાં અડચણ કઈ ? સિદ્ધસેન દીવાકરજી મહારાજને પારાંચિત પ્રાયશ્ચિત બાર વરસ સુધી એકલા ભટકવાનું પ્રાયશ્ચિત એ પદાથ ફેરવવા માગતા ન હતા, માત્ર ભાષા ફેરવવી, એક ભાષા ફેરવવામાં શબ્દો ફેરવામાં આવા સમ પુરૂષને આવું પ્રાયશ્ચિત, તા સવજ્ઞના વચને જેવા આજે સ્થિત છે તેવા તે કાળે સ્થિત હતા, તે વખતના આજે સ્થિત છે તે શબ્દ અર્થ અને ફેરવવાની મનાઈ કરી તા સાંભળીએ છીએ કે, તે બચના સર્વજ્ઞ ભગવાનના છે. તા એક વચનથી અનતા તરી ગયા, અત્યારે આપણે ક્રમ કારા માર્કાર છીએ ? આથી સર્વજ્ઞના વચના એના એજ છે. છુટા હાય તે બાંધેલાને છેાડે
વ્યાસજીની માફક ફર્યાં નથી, ભાગવત વાંચે તેમાં અધિકાર આન્યા કે–શુકદેવજીએ જનમેજયને ભાગવત સંભલાવ્યુ. તે આઠ દિવસમાં કલ્યાણ કરી ગયા, તા તમે આટલા વર્ષો સંભાળ્યુ ને તમે આવા રહ્યા, તા તમે મને ત્યે, માટે આના ખુલાસો કા. વ્યાસજીને છોકરી ચાલાક છે. કેમ કથા વાંચવા જતા નથી. રાજાએ આની વાત આમ કહી છે. એના ઉત્તર મારા ટેકરા આપશે એમ જઈ કહેા. રાજાને ઉત્તરથી મતલબ હતી. ઠીક કયારે આવશે. આપ બગીચે પધારજો, યાસ ને તેના છોકરા ત્રણ એકઠા થયા. જુઓ આપ ઉત્તર માગે છે।