Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૧૮
શ્રીઆગદ્ધારક-પ્રવચન-શ્રેણી
કલ્યાણ સમજાવીએ તે શી રીતે સાંભળો? જે સંસ્કારને અનુભવ ન હતા તે વિરૂદ્ધ સંસ્કાર કબૂલ ક્યારે કરે? તમારી પ્રકૃતિને કબજામાં લઈ શકે ત્યારે. આખલો ધુંસરું ન રહે તેમ તમે શીલ-વતને કાબુ ન સહી શકે
તેમ શીલમાં, એક મગજ ઉપર સગે હેય કુટુંબી હોય શેઠ હોષ ફાયદા કરનાર હોય ઉંચા બેલ હોય તે વખતે અનિષ્ટ કરનાર હોય ત્યાં ઉંચું લતા મગજમાં કાબૂ રાખ મુકેલ છે. તે અહીં મગજને કાબુમાં રાખવાનું કહીએ તે શરીરમાં લેાહી સુકાય જાય. અનિષ્ટ ખાતર સહન કરવું પડે તે લેહી સુકાઈ જાય, અહીં દરેક પ્રવૃત્તિ તે બધી કાબૂવાળી કરેએ માનવું કેટલું મુશ્કેલ છે? તમે આખલા પેઠે છુટા ફરેલા, આખલા ઉપર ઘસરૂં મેલીએ તે સહન ન કરે, તો આ અવિરવિને આખલે થયો છે. અનાદિથી તેમાં રાચેલા તેની ઉપર શીલનું ધરૂં મેલવું. આખલે કેટલે અંકાયે હોય ત્યારે ધોંસરું સહન કરે. તેમ અનાદિ કાળમાં માત આખલે તેને કોઈ ખાસ ન કહે. તેને કોઈએ ન કહ્યું કે શું કરે છે? અવિરતિમાં અનાદિથી ફર્યો તેને કોઈએ રોયે નહિં. એવાને અહીં શીલના ધુંસરામાં લાવે તે કયારે આવે? બરાબર એ થાકી જાય, કાય જાય, ભૂખ્યા રાખે ત્યારે ધોંસરામાં આખો આવે. તેમ આ આત્મા ઉપર કેટલે કાબુ રાખવું જોઈએ, જેથી શીલામાં વિરતિમાં આવે તે માટે ગંભીરતા પ્રાપ્ત થવી જોઈએ અને તુચ્છના ચાલી જવી જોઈએ, બીજો પ્રકાર બચ્ચાને પણ ખાવાનું તો માતાની કૂખમાં આવ્યો ત્યારથી, એવી ટેવવાળાને ખોરાક છોડવાનું કહેવામાં આવે, જેમાં તમે મજ માને, છેડયું પાલવે નહિ, તે છતાં છોડવું એ કલ્યાણ, તે શી રીતે કબૂલ થાય? આ બધું મારૂં અનુભવનું, આના એક-અક્ષર આગળ નકામું. આ ધારણા રાખો તો તપસ્યા કરી શકે. આવી બુદ્ધિ ન થાય ત્યાં સુધી તપને મહાપુરૂષે જણાવ્યું તે મગજમાં ઉતારી ક્યાંથી શકે? આથી પ્રકૃતિમાં ગંભીરતા આવવી જોઈએ. એક વચનને આગળ કરે ત્યારે ધર્મ પામી કે માની શકો. આ ત્રણ વાત તો પ્રવૃત્ત રૂપે હતી, પણ એથી વાત મનને બગાડવું નહિં. પવન જોખી આપે. શી રીતે
ખ? પવનનું જોખવું તે મુશ્કેલ છતાં હજુ કોથળી ટાયર વિગેરેમાં