Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૧૩.
શ્રીગમેદ્ધારક-પ્રવચન–શ્રેણી અમરપટ્ટાને દેનારી અમર પદે રહેનારી છે, આ વાત જેને ખ્યાલમાં નથી. બચ્ચાં બારાં ને દેખે પણ કલ્લી ન દેખે, તેમ દુનીયાદારીજ દેખે, ધર્મશાસ્ત્રનું શ્રવણ કરે સમજ આવે પણ ત્રીજી ભૂમિકામાં અવળે જાય છે. વિજ્ઞાન નામની ત્રીજી ભૂમિકા છે, જેમાં સાંભળેલા પદાર્થોમાં આદરવા માટે, છોડવા લાયક માટે આદરવા છેડવા ઉત્સાહ થવે, તેમાં રસ્તે અવળો પકડે છે. તે ન થાય માટે આગળ જણાવે. ગયા કે જેમને ધર્મરત્નની ઈચ્છા હોય તેમણે પ્રથમ ૨૧ ગુણ ઉપાર્જન કરવા પ્રયત્ન કરે. ૨૧ ગુણ વગર ચિત્રામણે ચિત્રામણનું કામ કરે. શુદ્ધ ભૂમિકા હેય તે પવિત્ર સારૂં ચિત્રામણ તે પણ ત્યાં શોભે છે. તેમ જિનેશ્વરને નિષ્કલંક આત્મ સ્વરૂપ તરફ ધ્યાન રાખનારો એવો ધર્મ ૨૧ ગુણરૂપી શુદ્ધ ભૂમિમાં શોભે છે. ધર્મ રત્ન શબ્દની વિવિધ વ્યુત્પત્તિ
આને અંગે ટીકાકાર મહારાજ શું જણાવે છે તે જોઈએ. ટીકાકાર કહે છે કે ધર્મરત્ન એટલે શું? પછૅr rર, ધમક , પત રત્ર, જર્ની રત્ન ધ ર૪, કઈ રીતે શબ્દ જોડવા? ધર્મે, રત્ન, એટલે પૂર્વ ભવે ધર્મ કર્યો હોય તેથી મળેલું રત્ન તે ધર્મોણ રત્ન, ધમય રત્ન, ધર્મરત્ન પિતા પાસે છે પણ તેને ઉપગ કયાં કરે છે? કુમારપાળ રાજાના વખતે એક રત્ન સવાડિનું, તેવા ત્રણ રત્ન હતા. રત્ન પિતાને મળી ગયા છે, તેને ઉપગ ધર્મ મ ટે. તેમ ધમતુ. રત્ન, ધર્મની અપેક્ષાએ હોય તેની અપેક્ષાથી જે રત્ન મધું. અષભદેવજી ભગવાનની નમિ અને વિનમિ સેવા કરે છે, ત્યાં ધરણેન્દ્ર આવે છે. ભગવાન નિષ્પરિગ્રહી અકિંચન છે. એમની પાસે કંઈપણ દેવાનું નથી, પણ ભગવાનની ભકિતથી હું તમને આપું છું. ભગવાનની ભક્તિ નમીવિનમીએ કરી તેને અંગે ધરણેન્દ્ર આવી વિદ્યાઓ આપે છે. તે રાજ્ય મળે એવા વૈતાઢય પર્વતની બન્ને બાજુ ૬૦ અને ૫૫ નગર વસાવવાનું. સ્થાન આપે છે. સાધર્મિક ભકિતમાં કેટલું અપાય અને શું ન અપાય?
કહેનારા કહે છે કે સાધર્મિકને અમુક આપીને ખસી જવું, અહીં ધરણેન્દ્રનું શું થશે? હજારો વિદ્યાઓ આપી છે. વિદ્યાધરને રા. ૪૦ હજાર વિદ્યાઓની પરંપરા કયાં લાગવાની? તે સાવદ્ય નિરવદ્ય કાંઈ જેવું જ નહિં? શ્રાવક ધર્મને અનુચિત સાવદ્ય ન થવું જોઈએ એ