Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
પ્રવચન ૧૭૪ મુ
રા
કહેવાય, તે શાંતિથી કેવી રીતે સાંભળી શકાય, તે કાણુ ધારી શકે ? તુચ્છ પ્રકૃતિ વગરને તેમ ધારી શકે. ધમ સાંભળતાં અનુભવ સાથે વિરાધ, તમે વિરૂદ્ધ સાંભળેા છતાં ઉછાંછળા ન ખનવુ'. ખાર-વાગ્યા જાણ્યા છતાં દશ વાગ્યા સાંભળીએ તે આંખ ઊંચી કયારે ન થાય ? એવી સ્થિતિએ વિચાર.
તુચ્છતા ગયા સિવાય અનુભવ વિરૂદ્ ન સાંભળી શકાય.
અહીં જેની પાછળ લેાહી વહેવડાવ્યા છે એવી મિલકત સી ઘર ખારાદિક પરસેવા ઉતારી પેદા કરેલા. જ્યાં અહીં સંભલાવે છે કે આ ધન વગેરે ડૂબાડનાર-હેરાન કરનાર સંભળાવે, જેને સુખના સાધન કહીએ છીએ તેવાને દુઃખનું સાધન કહે, તે વખતે કૅમ ગંભીરતાથી સાંભળેા છે ? ધરમને અંગે એટલી ગભીરતા આવી છે ત્યારે સભળાય છે. પૈસાથી માજ ભોગવતા દેખુ છું. સ્ત્રીથી લીલા લહેર માજ કરતાં અનુભવ કરૂં છું. બીજાને દેખું છુ તે વખતે આ બધા હેરાન કરનાર ડૂબાડનાર વિગેરે વિરાધવાળો ઉપદેશ સાંભળાય છે. એક એમના વચનની ખાતર વાત માની લેવી તે કયારે અને? જે ઘડીઆલમાં માર વાગ્યા છે તે વખતે દસ કહેતો તે સાચી વાત માની લઇએ, તો કયારે કહી શકીએ ? આખા આપણા આત્મા કરતાં પેલાના ઉપર પુરા ભાસ હાય ત્યારે માની શકીએ. આપણી પ્રવૃત્તિ કુટુંબ ધન તરફ છે, અનાદિની આ ધારણા વિષયાદિક તરફ્ છે, તે જગા પર શાસ્રકાર ડુબાડનાર કહે, તો શી રીતે તપત્તિ થાય ? એકજ વાત સમજે કે આ કહેનારા નિષ્કષાયી સર્વજ્ઞ છે, હું અલ્પજ્ઞ છું. પેાતાના અસ્તવ્યસ્તપણાના, બીજાના મુસ્થિતપણાના નિશ્ચય કયારે કરે ? જ્યારે મગજમાં તુચ્છતા ન હાય ત્યારે, સહુ-સહુના મગજમાં સવા શેર બને તો પશિતને અન રૂપ ગણું ? સાંભળે ખરા ? વિષયને વિષે માને ખરા ? ત્યારે જ માને કે જ્યારે બધી રાઇ ઉતરી ગઈ હૈાય ત્યારે. આ સત્ત ભીતરામ ક્રમ ઉપર સત્તા ચલાનાર એ જે કહે તે મારા બધા અનુભવ કરતાં ઉત્તમ હોય, તે ધારણા કાણુ કરી શકે ? પેાતાના અનાદિના અનુભવને ખાટા માનવા તે કાનાથી બનવાનુ` ? જેનામાં હૃદયગત તુચ્છતા ન હાય, ગભીરતા હાય એ તાકાત હૈાય તેજ માની શકે. આથી ધમ સાંભળનારા કરવાવાળા ઢ રહેવાવાળાને તુચ્છતા છેાડવાની પ્રથમ જરૂર છે. ાનાતિકાળથી તેણે લેશ'માં કલ્યાણુ સમજ્યા હૈ। ને અમે દેશ દેશ માં