Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૧૨૬
શ્રીઆમેદ્ધારક-પ્રવચન-શ્રેણી અને વાનાં જાણે, એકલું પુન્ય અને એકલું પાપ એવી વસ્તુ લાવે કે જે પુન્ય અને પાપ ઉભય રૂપ હોય એવી ચીજ એકકે નહીં મળે. જે પુન્ય પાપ ઉભય રૂપ હોય, પણ અહીં વિરતાવિરતિ રૂપ શ્રાવક પણમાં બંને મળશે. કેટલીક વિરતિ ને કેટલીટ અવિરત, તે શ્રાવક પણામાં મળશે. પુન્ય પાપ ઉભય રૂ૫ ચીજ નહીં મળે. માટે કલ્યાણને અર્થ વિરતિ, પાપને અર્થે અવિરતિ, ઉભયને અર્થ વિરતાવિરતિ થાય. આથી સાંભળવાથી જ્ઞાન થાય માટે શ્રેષો ના બંને પદ મેલવા જોઈએ. શ્રવણને જ્ઞાન બદલે એક જ્ઞાન પદ રાખીએ તે
શ્રવણ વગર જ્ઞાન થતું નથી. ઈષ્ટ શબ્દ હોય કે અનિષ્ટ શબ્દ હાય, સંભળાય તેનું જ્ઞાન થાય છે. માટે શ્રવણ રહેવા દ્યો ને જ્ઞાન ભે. ઈષ્ટ શબ્દ આવે એ જેવું જ્ઞાન કરે તેમ અનિષ્ટ કદ આવે તે પણ જ્ઞાન કરે છે. તે શ્રવણ એક પદ બસ છે. જ્ઞાન પદની જરૂર નથી. પણ વિચારો. નાને છોકરો ભાષા જાણતા નથી જાનવર શ્રવણ કરે છે, પણ સંકેત નહીં જાણનારા ભાષામાં નહીં સમજનારા જા વરે મનુષ્ય શ્રવણવાળા છે, છતાં જ્ઞાનવાળા નથી. આથી શ્રવણવાળા યાં જ્ઞાનવાળા હેય તે નિયમ નથી. માટે જ્ઞાનની બીજી ભુમિકા કહી. ત્રીજી વિજ્ઞાન ભુમિકા
આથી શ્રાવકના ૨૧ ગુણ સાંભળી ગયા. તમે ભાષાના જાણકાર હવાથી ૨૧ ગુણ જાણ્યા પણ શ્રવણ કર્યા છતાં ૨૧ નું જ્ઞાન થયા છતાં તે શ્રવણ જ્ઞાન વિજ્ઞાન રૂપમાં પરિણમે નહિં તે શ્રવણ અને જ્ઞાનની કીમત નહીં. ખેડુત અનાજ રૂપે, વૃષ્ટિ થાય, છેડ ઉગે, પણ દૂધ ન ભરાય તે? જે ફળ લેવું હતું તે આવી શકયું નહીં. તેમ શાસ્ત્રોનું શ્રવણ થયું, જ્ઞાન થયું સમજ્યાં છતાં તેને આદરવા કેમ? તે ખ્યાલમાં ન આવ્યું તે વિજ્ઞાન ન થયું તે શ્રવણ ને જ્ઞાન વાવેતર જેવા થયા પણ દુધ આગળ ન ભરાયું. તેમ અહીં શ્રવણ થયું, ૨૧ ગુણમાં પ્રથમ ગુણ અક્ષુદ્રતા-તુચ્છતા રૂંવાડામાં પણ ન જોઈએ. પ્રકૃતિ તુછ થાય, ગમ ન ખાઈ શકીએ, ગંભીરતાથી જીવી ન શકીએ, તે ધર્મરત્નને લાયક બનીશું નહિં. જેને માટે જીંદગી વહેવડાવી છે, જેને માટે પ્રયત્નમાં છે તેવા આરંભ પરિગ્રહ વિષય કષાયે જુલમગાર