Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૧૨૩
માનેા કે સાચા ગુજરાતી કે આમ આકાર જુદા, દેશ
પ્રવચન ૧૭૪ મુ'
હાય ને વધુ માન સ્વામી નામ લખ્યું હોય તા ગ્રંથામાં અક્ષરાના આકાર ફ્રેશ દેશના કલ્પિત આળખાધ જ આમ, મારવાડી કે અ ંગ્રેજી K ના વિદેશે જુદા જુદા રૂપે કલ્પેàા આકાર માને છે. નેટ-દસ્તાવેજ ચેક-હુંડીના આકારને માના, તો મૂર્તિને પત્થર કેમ કહેવાય ?
જે કેટલાક કહેનારા હતા કે પ્રતિમા બાળકા માટે મૂર્ખા માટે તા પેલા આકાર કાને માટે? મહાનૂ' માટે ૪ લખ્યો ત્યાં કપણુ કયાં આવ્યું? કલ્પિત આકાર કબુલ કરવા છે અને જે સત્ય આકાર મૂર્તિમાં ફોટામાં છબીમાં જે આકાર છે તે સત્ય આકાર છે, કલ્પેલા નથી. હાય માણસ ને ચીત્ર્યા હાય વાઘ તેમ છે? જેવા વસ્તુના આકાર છે તેવા જ આકાર સ્થાપનામાં છે. તેઓ કલ્પિત આકારવાળા પુસ્તકા શી રીતે માને છે? તેને કલ્પિત આકાર માનવાના હક નથી. જનેતાને સાચી માને, વાંજણી કહેનારા એ ખાળે ગયા, જેને તેને જનેતા શી રીતે ખેલવા તૈયાર થાય છે ? જેમાં સાચા સાક્ષાત્ આકાર જેઓને કબુલ કરવું નથી તેને કલ્પિત આકાર હાથમાં લેતાં શરમ કેમ નથી આવતી ? સાધુને જીવન પુસ્તક ઉપર કાઢવાનું, કલ્પિત આકાર ઉપર જીયન ગુજારનારા સાચા આકારને શી રીતે એળવે છે? અક્કલ એર મારી ગઈ છે. તમારે પત્થરા કહેવા છે. આ પુસ્તક ને શાહી કાગળ કહે તે અડચણ નહીં ને ? તેાફાની ચળવળનું પુસ્તક ને તમારા પુસ્તકમાં ફેરફાર શાના છે? તમારે આકાર માનવે નથી તા ચાપડા ઘેર રાખા છે તેને કારા કાગળ કહેજો. આકારથી તમારે ફરક નથી આકારવાળી મૂર્તિમાંને પત્થરમાં ફરક નથી, તે ચાપડા ને રીમમાં ફરક કયા ? આકારવાળી મૂર્તિ છતાં પત્થર છે તે આકારવાળી નેટ એ પણ તમારે કાગળ છે. સહી થએલા દસ્તાવેજ ને વગર સહીવાળા દસ્તાવેજ તેમાં તમારે ફરક નથી ને? તમારે કારા કાગળ ને નાટા લખેલા ને કારી દસ્તાવેજ ડાય તેમાં તમારે ફરક ન માનવા જોઈ એ. જો ફક માના તા કયા? આકારને અમાન્ય કરીને ચાલેા છે. નામ ચીજ ખરી પશુ આકાર ચીજ ખરી નથી. કાગળ લખેા તે લાા નામ લખે તા કાગળ પહેાંચી જવા જોઇએ, તા ચિત્રથી તા કાગળ પહોંચતા નથી, પણ નામથી કાગળ પહેાંચે છે, પણુ ભાઈ આકાર કૈં નામ કે ચીત્ર