Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
પ્રવચન ૧૯૧ મુ
૧૩
તે દુષિત માની ડૂબતા ખર્ચે, વ્યકિતના દોષથી જાતિ અને ગ્રુણુમાં જે દુષ્ટ બુદ્ધિ કરી જે પેાતાના આત્માને ડૂબાડે તેના ખચાય માટે આ કર્યું. સામાયક પડિકમદ્ઘાને ઉપદેશ વી, તે કહે કે ભાઈસામ ! લાચાર છું. એમ કહે તે એકવીસ ગુણુમાંના કાઈક ગુણ છે. ધ કૃત્યને નિર્દેદતા નથી, પણ એકવીસમાંથી કાંઇ ન હાય ત્યારે કહે કે જોયા ઢાંચક ભગત, ઉકળ્યું પાણી પીનારા, બધાની નિન્દા થઈ. એકને લીધે આખા ગામને શિક્ષા કરે તે જુલમ ગણેા છે. કાઈ પશુ દેશ શહેર ગામ એકના દેખે આખું દૃષિત ગણાતું નથી, દંડીત થતું નથી. બધે ચારી ગુનેગાર બદમાસ હાય છે, તેથી આખા દેશ કામ કે જાતને શિક્ષા કરી શકતા નથી. આ દશા દુનીયાદારીમાં રાખી છે, તે અહીં એક પડિકમણું કરનારે હલકુ કાર્ય કર્યું તેથી આખી જાતને કૈં ગુણુને કૃષિત કર્યાં. મોગલાઇમાં નથી બન્યું તે અહીં બને. આ શાથી ખને? ધને લાયક જે ગુણે જોઈએ તે નથી. આ ન હેાવાથી પેાતાનામાં ધમની ખામી પોતે દેખતા નથી. બીજાએ વ્યકિતના દોષથી આખી જાતિ કે ગુણને દૂષિત કરવાવાળા થાય છે. તેમ આપણે અહીં આવે. કોઇ કારસર સરકાર ઉપર ગુસ્સે ભરાયા. તે વખતે તમે કહેતા હતા તે ક્રેાધે કો પૂરવતણું સજમફળ જાય રે.’ એમ ત્રીજો કહે તે વખતે
આ વાત ખરી કહે છે તેમ લાગે તેા ધરમનું ખીજ છે, પણ જોયા તમે ડાહ્યા, તમે તે વખતે શુ કરતા હતા, પણ ખૂબ લડયા હતા તેના ખચાવ અહીં કયા મુદ્દાએ લે છે? આ વાત ધરમમાં પ્રવતેલા માટે કહું છું”. આવી વખતે બીજ બળી જાય છે. તને શીખામણ દીધી તેમાં કહેનારને અરડયા તે શાથી? ખીજ બળેલુ હાવાથી, સાખીત ખીજ હોય તા મનમાં શું આવે ? જાણું છું ને કેમ ડૂબુ છું? આ વાત ધ્યાનમાં લે તે સમજવું કે ગુણુ ખીજ છે. પેાતાના ક્રોધ રૂપી દ્વેષનુ' રક્ષણ કરવા માટે ખીજાએ ગુણુ રૂપ જડી આપેલી, તે વ્યક્તિના ક્રોધે બાળી નાખી. બીજાએ દોષ ટાળવા જડી આપી તે બીજાના દોષ કાઢવા રૂપ અંગારાએ માળી નાખી. જેમ કહેનારા માણસને કરડવા જાવ, તેમ આ પુસ્તકમાં વાંચા છે તેમ તેને પણ થેાથાં કહેતાં વાર નહીં લાગે. ગુણુની વખત ઉપયાગી થાય તે વખતે આને જડ થાથાં કહી નાખા છે. રાંડ જેટલી ખામેાશ રાખતા શીખો
પણ જગતમાં બાયડીએ પણ એ ધંધા કરતી નથી. આ ઘેર માત થયું તે વખતે ખાયડી ખૂબ રડી કોઈક મુદ્દત ગઈ ત્યારે આ ઘેર