Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૧૦૪
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણ
મેત થયું એ વખતે આવી કહે કે સંસાર અનિત્ય છે વિગેરે કહે ત્યારે રાંડ પણ બેલતી નથી કે તું કરતી હતી. બાઈઓ કે જે પાનીએ બુદ્ધિવાળી ગણે છે તે પણ ખામોશ પકડે છે, બાઈઓ સામે કહેતી નથી. એની એ કૂટનાર ને એની એ શીખામણ દેનારી છતાં, બેસતું શું કરતી હતી તેમ સામું કહેતી નથી, પણ ખામોશ પકડી એટલું વચન સાંભળી લીધું. તેમાં તમે તમારા ક્રોધને શમાવી ન શકે. પણ શાંતિને ઉપદેશ દેનાર ઉપર ન વળગે, નહીંતર રાંડ કરતાં તમે ગયા. - કેટલીક વખત રડતી બંધ થતી નથી પણ સામો દાખ દેતી નથી. તે જગે પર આપણે શું કહીએ ? પરોપદેશે પાંડિત્ય કરવા આવ્યા છે, ઘર સંભાળ, આમ કહીએ છીએ. દાજેલા બીજ સિવાય શીખામણ કડવી ન લાગે. આ જગાએ ધરમ હારીએ છીએ. અવગુણ છતાં ગુણને વ્યક્તિના અવગુણ નીચે ઢાંકી દીધે. અહીં પલટા ઘણું થયા. ધર્મમાં નહીં જોડાએલા બીજવાળા હોય તે આવી પરિણતિવાળા હોય છે. તેમ આપણામાં પિતાના આત્માને ધરમમાં જોડાએલા માનનારા બીજને શેકી નાખે છે. પિતાના અવગુણ વખતે બીજાએ દીધેલા ગુણના વચને સામાના દોષદ્વારાએ ઢાંકી દીધા.
આથી આપણા હિસાબે નવકારના બે જ પદ ગણવાના, ત્રણ ન ગણવાના, આચાર્ય સકષાયી છે, ક્ષીણકષાયી નથી, ઉપાધ્યાય સાધુ પદવી પણ તેમજ છે. તમારી અપેક્ષાએ આચાર્ય ઉપાધ્યાય કે સાધુ નહિં પરમેષ્ટિ, નહીં તારનારા. દોષ વ્યકિતના હોય તે ગુણને વળગાડી દેવા આ તમારે સિદ્ધાંત હોય તે આચાર્ય ઉપાધ્યાય સાધુ ઘાતિકર્મ વાળા છે. સર્વાનું વચન કહે છે તેથી વ્યકિતના દોષ હોય તે ગુણના વચન દાબવાના નથી. સર્વાના વચન તરીકે આચાર્યાદિકને ઉપદેશ અંતઃકરણમાં રમાવી શકતા હોય તે સર્વાનું વચન કહે તે ધ્યાનમાં લેવું જોઈએ. અન્યમતવાળી ચૌદ પૂર્વઘર કેમ બન્યા હશે?
વિચારજો! બીજા અન્યમતવાળાએ તમારા વચને ઉપર તત્વ લે છે. તમે તમારી અંદર વચન ઉપર તત્વ ન ત્યે તે શય્યભવ સરિ બે સાપને દેખે છે. યશેભદ્રસૂરિ બે સાધુને એકલે છે. “જો પર તવં જ શાસે પણ કહે છે. દુઃખ ભરપટટે વેઠાય છે પણ તત્વ ખાતું નથી, આ વિચાર કેમ આવ્યો? જૈન સાધુ તરીકે અરૂચિ