Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૧૨.
શ્રીઆગમે દ્ધારક-પ્રવચન-શ્રેણું
તેમ કહી વગેરે, તે શું જણાવે છે? કોરાપણું, નહીંતર ધર્મની જશે પર અવગુણુ કાઈ હોય, બધા સદૂગુણવાળા ન હોય, પણ ધર્મને કરનારા અવગુણ હોય, તેથી ધર્મમાં અવગુણપાણું કયાં આવ્યું? મૂતર ઉંટનું ભાન નથી તેવાએ હીરો પહેર્યો તે હીરો ગુણ વગરને થયે? ભાન નથી એ બાળકનો વાંક કે હીરાને વાંક? ત્યાં હીરાને અથવા ધર્મને ખરાબ જણાવે છે કે વ્યકિતના દેશે ગુણને દોષિત કરે તે નાલાયક. જે વ્યકિતને દેષિત ગણ ગુણને દોષિત ન કરે તે સમક્તિમાં દ, દેવતાએ સાધુને તળાવમાંથી માછલા લેતે શ્રેણિકને દેખાડી. તેને દેખનાર શ્રાવક કઈ દશામાં આવે? મહાવ્રતવાળે ભલે દૂષિત છે, પણ મહાવ્રત વસ્તુ દૂષિત કયાં છે? વ્યકિત દૂષિત તેથી જાનિ સમષ્ટિ દ્વષિત ગણવાને હક છે? વ્યકિતદ્વારાએ જાતિમાં ન જવું. વ્યક્તિ દ્વારા ગુણમાં ન જવું. વ્યકિત જાતિ દ્વારા બે ગુણને દૂષિત ન માનવા, શ્રેણિક માછલા પકડતા સાધુને દેખી, મહાવ્રતને ધર્મ પણે માનવામાં ન ખર્ચો. બીજા સાધુને સાધુપણુમાંથી નથી ખસેડયા. દૂષિત વ્યકિતને માનવા તૈયાર નથી. આપણે બધા આવા છે. એમ માની આખી જાતિ દૂષિત કરી દઈએ છીએ. એકાદ બે વ્યકિતના દોષે જાતિને દૂષિત માનવા તૈયાર થયા. વ્યકિતના દેશે ગુણને દૂષિત માનવા તૈયાર થયા; પણ વ્યકિતના દેશે ગુણ કે જાતિને દૂષિત માનવાના નથી સાધુની છેલ્લામાં છેલ્લી પરીક્ષા દુનીયાદારીથી હલકામાં હલકી ક્રિયા તેવી ક્રિય થી જતિ કે ગુણમાં દૂષ્ટતા ન થઈ. વ્યકિતદ્વારાએ પરિક્ષા કરતાં કોઈ પણ હલકી યકિતને લીધે બીજાના ગુણેનું ચલાયમાનપણ થવા વખત આવે તે મજબૂત કિલ્લા તરીકે રહે. શ્રેણિકે બીજા પાસે કરાવતા જાતે સાધ્વીની સુવાવડ કેમ કરી?
મહેલમાં શ્રેણિક જાય છે ત્યારે ગર્ભવતી સાધ્વી જેને ચાર પાંચ કે આઠ મહિનાને ગર્ભ થએલે છે, તેવી રાજવી સામે આવે છે. આ વખતે વ્યકિત દૂષિત છે. તેને જે રક્ષિત ન કરે તે પરિણામ શું આવે? એ સાવીને પોતે પોતાના વાસમાં લઈ ગયા. ત્યાં સાધ્વી તરીકે માન્યા નથી. ઓરડામાં રાખી સુવાવડનું કામ શ્રેણિકે પિતે કર્યું. દઈ યણ નહિં. વિચારજે, રેણિકે પોતે જ દઈયણનું કામ કર્યું હશે. સુવાવડની માવજત પિતે કરી હશે તેથી વ્યકિતને નિર્દોષ માની નથી. એક વ્યકિતના દોષે બીજા ગુણને દૂષિત માને, જાતિને દૂષિત માને