Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
પ્રવચન ૧૭૧ મું
૧
શકે, કેવળજ્ઞાન વગર સર્વ સંવર કે નિર્જરા બનતા નથી. તેથી કેવળજ્ઞાન પણ ક્રિયાની માફક જ્ઞાન પણ કારણ છે તેથી ના જિલ્લા મઃિ જ્ઞાન અને ક્રિયાથી મેક્ષ આમ કહ્યું. નહીંતર . પૂર્વીલા કિા કહેતે. ઘડીઆળ એક છોકરાએ બનાવી. જોકે છોકરાની ઉત્પત્તિ બાપથી જ બની, પણ ઘડીઆળની ઉત્પત્તિમાં છેક કારણ છે.
જ્યારે જ્ઞાન પૂર્વિકયા ક્રિયા કહે ત્યારે પણ અહીં જ્ઞાન ક્રિયાલ્યાં મોક્ષને અંગે જેટલા ઉપગવાળું જ્ઞાન તેટલા ઉપગવાળી ક્રિયા છે. બનેમાં એકેને ઉપગ એ છે હાય તેમ નથી. બનને એક સરખા તેથી તૃતીયા કરી કરણપણું જણાવ્યું. મુખ્ય ઉપગાર કરનાર જ્ઞાનને ઉપગાર લગીર પણ ઓછો નથી, તેમ ક્રિયાને ઉપગાર પણ લગીરે એ છે નથી, પણ જ્ઞાન ક્રિયા દ્વારા વધારે ઉપયોગી છે.
તેમ અહીં એકવીસ ગુણે જણાવ્યા. શ્રાવકપણાને લાયક એકવીસ ગુણે છે. તેમાં જે એકવીસ ગુણેમાં ગયો હોય તેને ધર્મના વિચાર આવે, જેને તેમાંથી અર્ધા ગુણ ન હોય તેવાને દરિદ્ર ગણ્યા. નિર્ધન હોય તે કઈ દહાડે સ્વપ્નમાં હીરા લેવા જવાને વિચાર ન કરે દરિદ્ર પિતાની ગાંઠે કાંઈ ન હોય એટલે હીરામતી લેવાને સંક૯પ ન કરે. તેમ અહીં જેઓ તુરછતાના સ્વભાવવાળા હોય, સુંદર સંસર્ગવાળા ન હોય, લજજાવાળા ન હોય, દયાવાળા ન હોય તેવાને ધર્મ લેવાને વિચાર ન થાય. દરિદ્રને કઈ કહે કે જા ઝવેરી બજારમાં, તે જાય જ નહીં, વસ્તુ જેની પાસે નથી, જા ઝવેરી બજારમાં, તે મારી મશ્કરી કરે છે તેમ સમજે. તેમ જેના અંત:કરણમાંથી તુચ્છતા ગઈ નથી, મધ્યસ્થતા નથી, વૃદ્ધાનુસારીપણું નથી; તેવાને ધર્મની વાત સાંભળતાં મશ્કરી લાગે, સામાયિક પડિકમાણું પસહ કર, એ કોને રૂચે? હૃદય કુણું હોય, લાજ-દયા હોય તેવાને તે રૂચે, ભૈસાબ ! નથી બનતું કેણ કહે? વિચાર કરો. જંજાળમાં પડો છું તેથી નથી બનતું એમ કહે તે કે બોલાવે છે? અંતઃ કરણમાં લજજા દયા મધ્યસ્થપણું વિગેરે રહેલા છે તે બેલે. તેવા ગુણ ન હોય તે શું બેલે? બહુ જગતડા થયા છે એમ ઉત્તર આપશે. વ્યકિત-જાતિદ્વારા ગુણને દૂષિત ન માનવા
એક મનુષ્યને પૂજા સામાયક પડિકમણાનું કહો તે સાબ નથી બનતું કહે. બીજે એમ કહે કે ભગતડા પંઝાણું ફેરવનારા ચૌદશીયા